ETV Bharat / state

Corona case in Surat: સુરતમાં કોરોના સ્કૂલે પહોંચ્યો, સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત - સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન

સુરત શહેરના પાલ વિસ્તારમાં(Pal area of Surat city) આવેલ ભૂલકા વિહાર સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત (school infected three students corona )તથા શાળાને સાત દિવસ માટે બંધ કરવામાં આવી છે.શહેરના પાલ વિસ્તારમાં આવેલ ભૂલકા વિહાર સ્કૂલના ધોરણ- 2-9 અને 10ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના( Corona case in Surat)પોઝિટિવ આવતા સ્કૂલની સાત દિવસ માટે બંધ કરવામાં આવી. આ ત્રણેય વિદ્યાર્થીઓ અડાજણ, પાલ અનેભાડા વિસ્તારના છે.

Corona case in Surat: સુરતમાં કોરોના સ્કૂલે પહોંચ્યો, સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

author img

By

Published : Dec 21, 2021, 2:00 PM IST

સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં(Pal area of Surat city) આવેલ ભૂલકા વિહાર સ્કૂલના ધોરણ- 2-9 અને 10ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ( school infected three students corona )આવતા સ્કૂલની સાત દિવસ માટે બંધ ( Corona case in Surat)કરવામાં આવી. આ ત્રણેય વિદ્યાર્થીઓ અડાજણ, પાલ અનેભાડા વિસ્તારના(school infected three students corona ) છે. એ ઉપરાંત સ્કૂલના 144 વિદ્યાર્થીઓ તથા 19 કર્મચારીઓ કુલ મળીને 163 જેટલા લોકોનું રેપિડ ટેસ્ટ તથા RTPCR ચેકઅપ કરવામાં આવ્યું હતું. તમામનું રેપી ટેસ્ટ નેગેટીવ આવ્યો, પરંતુ RTPCR રિપોર્ટ તપાસ મોકલી આપ્યા હતા. હાલ તો પાલિકા આરોગ્ય ટીમ દ્વારા સ્કૂલની સાત દિવસ માટે બંધ કરવામાં આવી છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણને લઈને પાલિકાના ચિંતામાં વધારો

સુરત શહેરમાં અલગ-અલગ ઝોનમાં આવેલ સ્કૂલોમાં દિવાળી બાદ સતત વિદ્યાર્થીઓને(Corona transition in Gujarat ) આવી રહેલા કોરોના સંક્રમણને લઈને પાલિકાના ચિંતામાં વધારો થયો છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન(Surat Municipal Corporation) દ્વારા પણ કોરોના નિયંત્રણ કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પહેલાથી શરૂ કરી દીધી હતી. આજરોજ ફરીથી શહેરના પાલ વિસ્તારમાં આવેલ ભૂલકા વિહાર પણ જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા(Corona at Surat School ) પાલિકા તંત્ર દોડતું(Surat Health Department ) થઈ ગયું હતું. ધોરણ 2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જે કોચિંગ ક્લાસમાં જતો હતો. તેને ત્યાંથી ચેપ લાગ્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે. તેમના પરિવારનાં સભ્યોનું ચેકઅપ કરતા તમામ સભ્યો નેગેટિવ આવ્યા હતા. તથા જે કોચિંગ ક્લાસમાં જઈ રહ્યો હતો ત્યાં પણ તમામનું રેપિડ ટેસ્ટ અને RTPCR ચેકઅપ કરવામાં આવશે.

શહેરમાં છેલ્લા 3 મહિનામાં 33 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત

છેલ્લા ત્રણ મહિનામાં પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કૂલોમાં ધનવંતરી રથમાં છેલ્લા 3 મહિનામાં 33 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થઇ ચૂકયા છે. અને જો ત્રીજ લહેરની વાત કરવામાં આવે તો ત્રીજી લહેર નાનાબાળકોને લઈનેજ છે તેવી પણ વાતો થઈ રહી છે અને એમાં આ રીતે નાના બાળકોને કોરોના પોઝિટીવ આવે એ ગંભીર બાબત છે અને એમાં દેશ, રાજ્ય અને શહેરોમાં ઓમિક્રોન વાઇરસએ ધીરે ધીરે પોતાનો પગ પસારો કરી રહ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોનાની વાત કરવામાં આવે તો ગતરોજ સુરત શહેરમાં કોરોનાનાં 8 જેટલા કેસ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ Omicron Cases in Gujarat : ગુજરાતમાં ઓમિક્રોનના સંક્રમણમાં સતત વધારો, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસ

આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat election Result 2021: મહેસાણા જિલ્લામાં 104 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.