ETV Bharat / state

શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરિયાના ગામમાં કૉંગ્રેસનો હાહાકાર, શિક્ષણ અંગે વિરોધ કરી ચલાવી સહી ઝૂંબેશ

રાજ્યની નવી સરકારમાં શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરિયા (Education Minister Praful Panseriya) સુરતના છે. ત્યારે સુરતમાં કૉંગ્રેસે શિક્ષણ બાબતે જ સરકાર સામે વિરોધ (Congress Protest in Puna Village Surat) કર્યો હતો. સાથે જ કૉંગ્રેસે શિક્ષણ પ્રધાનના જ મતવિસ્તારમાં શિક્ષણનો વિરોધ કરીને શહી ઝૂંબેશ ચલાવી હતી.

શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરિયાના ગામમાં કૉંગ્રેસનો હાહાકાર, શિક્ષણ અંગે વિરોધ કરી ચલાવી સહી ઝૂંબેશ
શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરિયાના ગામમાં કૉંગ્રેસનો હાહાકાર, શિક્ષણ અંગે વિરોધ કરી ચલાવી સહી ઝૂંબેશ
author img

By

Published : Dec 13, 2022, 4:06 PM IST

શિક્ષકોની ભરતીની માગ

સુરત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) નવી સરકારમાં પ્રફૂલ પાનસુરિયાને શિક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા છે. તો સુરતમાં આજે કૉંગ્રેસે શિક્ષણ અંગે દેખાવો કર્યા હતા. અહીં કૉંગ્રેસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (nagar prathmik shikshan samiti surat) શાળા નંબર 340 ખાતે સહી ઝૂંબેશ ચલાવી હતી.

શિક્ષકોની ભરતીની માગ કૉંગ્રેસે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે. તેવી માગ સાથે પૂણા કૉંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના (nagar prathmik shikshan samiti surat) પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા અને પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયાની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ શિક્ષણ પ્રધાનના (Education Minister Praful Panseriya) મતવિસ્તાર પુણા ગામમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 340 ખાતે સહી ઝૂંબેશ ચલાવી હતી.

કૉંગ્રેસના આક્ષેપ કૉંગ્રેસ નેતા સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે, શાસક અને વિપક્ષ બંને દ્વારા સારા શિક્ષણની વાતો કરવામાં આવે છે, પરંતુ શિક્ષણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ સમગ્ર સુરત શહેરમાં આવેલી સરકારી શાળાઓમાં શિક્ષકોની (Congress demands for recruitment of teachers) ઘટ છે. ત્યારે પુણાગામ ખાતે (Congress Protest in Puna Village Surat) આવેલી શાળામાં છેલ્લા 3 વર્ષથી એક આચાર્ય સહિત ફક્ત 4 જ શિક્ષકો છે. તેના કારણે શાળામાં અભ્યાસ કરતા 400થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ સમયસર મળતું નથી.

શિક્ષકોની ઘટ વચ્ચે બાળકો ભણવા મજબૂર તેમણે ઉંમેર્યું હતું કે, હાલ આ શાળામાં 9 શિક્ષકોની ઘટ છે. આના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે. ત્યારે કૉંગ્રેસ પક્ષ દ્વારા આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાન રાખી તાત્કાલિક ધોરણે શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ અમે કરી રહ્યા છે.

આક્રમક આંદોલન કરવામાં આવશે સાથે તેમણે જણાવ્યું હતું કે, આ માગણીઓ પૂર્ણ (Congress demands for recruitment of teachers) થાય આ માટે અહીં સહી ઝૂંબેશનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સહીઓ સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય અને હાલમાં નિમણૂક પામેલા શિક્ષણ પ્રધાન (Education Minister Praful Panseriya) તેમ જ કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને જો શિક્ષકોની ભરતી નહીં (Congress demands for recruitment of teachers) કરવામાં આવે તો કૉંગ્રેસ પક્ષ દ્વારા વાલીઓને સાથે રાખી આક્રમક આંદોલન કરવામાં આવશે.

નિષ્ફળ શાસકોના કારણે નવી ઓળખ ઊભી થઈ તેમ જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના (nagar prathmik shikshan samiti surat) હાલના નિષ્ફળ અને બેજવાબદાર શાસકોના કારણે આજે સમગ્ર સુરત શહેરમાં સુરતની સરકારી શાળા એટલે શિક્ષક વગરની શાળા તરીકેની એક ઓળખ ઊભી થઈ રહી છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.