ETV Bharat / state

સુરતમાં પોલીસ કમિશ્નરે ટેક્સટાઇલ માર્કેટમાં સાંજે 7થી રાત્રિના 9 સુધી ટેમ્પો માટે પ્રતિબંધ હટાવ્યો

સુરતમાં ટેમ્પો એશોસિએશન દ્વારા દ્વારા કરર્ફ્યૂના લીધે ટેમ્પો ચાલકોને તકલીફ ઉભી થવાની કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે રજૂઆત સાંભળીને કમિશ્નરે ટેક્સટાઇલ માર્કેટમાં સાંજે 7થી રાત્રિના 9 સુધી ટેમ્પો માટે પ્રતિબંધ હટાવ્યો છે.

સામા પ્રસાદ- સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટેમ્પો એસોસિએશન, પ્રમુખ

author img

By

Published : Mar 21, 2021, 6:57 AM IST

Updated : Mar 21, 2021, 1:32 PM IST

  • ટેક્સટાઇલ ટેમ્પો એસોસિએશન દ્વારા કમિશ્નરને રજૂઆત
  • સાંજે ૭થી ૯ વાગ્યા સુધી પ્રતિબંધ હટાવવાની રજૂઆત
  • કમિશ્નરે માર્કેટમાં ટેમ્પો માટે સાંજે 7થી રાત્રિના 9 સુધી પ્રતિબંધ હટાવ્યો

સુરત : એશિયાની સૌથી મોટી સુરતની ટેક્સટાઇલ માર્કેટ કાપડ માર્કેટ ગણાય છે. આ માર્કેટમાં મોટી સંખ્યામાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જોકે, તેના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું અને સાંજે 7થી 9 માટે ટેમ્પો પર ટેક્સટાઇલ વિસ્તારમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગી

માલની હેર-ફેર માટે ટેમ્પો ચાલકોને તકલીફ ઉભી થતી

કોરોનાને કારણે સુરતમાં સાંજે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. જેના પગલે કાપડ માર્કેટમાં માલની હેરા-ફેરી માટે ટેમ્પો ચાલકોને તકલીફ ઊભી થતી હતી અને મજૂરોની રોજીરોટી પણ છિનવાઈ રહી હતી.

સામા પ્રસાદ- સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટેમ્પો એસોસિએશન, પ્રમુખ

આ પણ વાંચો : સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા

કમિશ્નરે સાંજે 7થી 9 માટેની મંજૂરી આપી

સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટેમ્પો સ્ટેશન દ્વારા સુરત પોલીસ કમિશ્નરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નરે ટેમ્પો એસોસિએશને સાંજે 7થી 9 માટેની મંજૂરી આપી છે.

Last Updated : Mar 21, 2021, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.