ETV Bharat / state

સુરતમાં દશેરાને લઈ આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરાયું - આરોગ્ય એન્ડ ફૂડ વિભાગ ટીમ સુરત

સુરત : દશેરાના પર્વને લઈ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય આને ફૂડ વિભાગ દ્વારા શહેરની ફરસાણની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.

etv bharat
author img

By

Published : Oct 7, 2019, 3:26 PM IST

દશેરાનું પર્વ નજીક આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કતારગામ સ્થિત ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્રારા શહેરની ગાયત્રી ફરસાણની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ ઝોનમાં સુરત મહાનગર પાલિકાના આરોગ્ય એન્ડ ફૂડ વિભાગની ટીમે તપાસ શરૂ કરી દીધી હતી.

સુરતમાં દશેરાને લઈ આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરાયું

આ દશેરાના પર્વમાં ફાફડા અને જલેબીનું ધૂમ વેચાણ થાય છે. આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા બિનઆરોગ્યપ્રદ ફાફડા-જલેબીના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ અલગ-અલગ ફરસાણની દુકાનોમાં હલકી કક્ષાના ઘીમાં બનાવાતી જલેબી તેમજ તેલમાં તળાતા ફાફડાના સેમ્પલો લેવામાં આવ્યા હતા.

આ તમામ સેમ્પલો લઈ પૃથક્કરણ માટે લેબમાં મોકલવાની તજવીજ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Intro:સુરત : દશેરાના પર્વને લઈ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય આને ફુડ વિભાગ દ્વારા શહેરની ફરસાણની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Body:સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કતારગામ સ્થિત ફરસાણ ની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગાયત્રી ફરસાણ ની દુકાનમાં તપાસ કરાઈ.અલગ અલગ ઝોનમાં સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય એન્ડ ફૂડ વિભાગની તપાસ શરૂ કરવામાં આવી છે.

આવતીકાલે દશેરાના પર્વ ને લઈ ફાફડા અને જલેબી નું ધૂમ વેચાણ થશે.ત્યારે બીનારોગ્યપ્રદ ફાફડા - જલેબી ના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી.અલગ અલગ ફરસાણ ની દુકાનોમાં હલકી કક્ષાના ઘી માં બનાવતી જલેબી તેમજ તેલમાં તળાતા ફાફડા ના સેમ્પલો લેવામાં આવ્યા છે.

Conclusion:તમામ સેમ્પલો લઈ પૃથક્કરણ માટે લેબમાં મોકલવાની તજવીજ પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.