ETV Bharat / state

bulldozer razes in Surat : સજ્જુનો ભાઈ આરીફ પોલીસની ઝપટે ચડ્યો, શું થયું જાણો - Surat police bulldozer

સુરતના નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારી જ્યાં ગેરકાયદે બાંધકામ(bulldozer razes in Surat) કરી જુગાર ક્લબ ચલાવતો હતો. આ ઠેકાણે પોલીસે બુલડોઝર ફેરવી દીધું છે. એટલું જ નહીં, પોલીસે તેની વસ્તુઓ પણ (Demolition work of Surat police)પણ કબજે લઇ લીધી હતી.

bulldozer razes in Surat : સજ્જુનો ભાઈ આરીફ પોલીસની ઝપટે ચડ્યો, શું થયું જાણો

author img

By

Published : Apr 22, 2022, 3:31 PM IST

સુરત: શહેરમાં પોલીસે હવે ગુનેગારો સામે લાલ આંખ કરી છે. ઓપરેશન ક્લીન (bulldozer razes in Surat)પણ શરુ કરવામાં આવ્યું છે. રાંદેર ચંદ્રશેખર બ્રીજ નીચે આવેલા સુભાષનગર તાપી નદીના પાળા પર પોલીસ ટીમ પર હુમલો કરી ભાગી જનાર નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારી જ્યાં ગેરકાયદે બાંધકામ કરી જુગાર ક્લબ ચલાવતો હતો તે ઠેકાણે પોલીસે બુલડોઝર(bulldozer in Surat) ફેરવી દીધું હતું. પોલીસે અહીંથી એસી સહિતનો સર સમાન પણ કબજે લીધો હતો.

ગેરકાયદે બાંધકામ

આ પણ વાંચોઃ સુરત PCBએ શેરબજારમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ રમાડતા 3 ઈસમોને ઝડપી લીધા

PSIનો શર્ટ ફાડી નાખી પત્થર મારો કર્યો - સુરત પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી જેલભેગા કરવામાં આવી રહ્યા છે. ત્યારે નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીને લાજપોર જેલ પાસેથી ભગાડવાના ગુનામાં તેના ભાઈ આરીફ કોઠારીને(Surat police bulldozer) બે દિવસ અગાઉ રાંદેર પોલીસની ટીમે ચદ્રશેખર બ્રીજ નીચે આવેલા સુભાષનગર તાપી નદીના પાળા પાસે પકડ્યો હતો. આ દરમિયાન આરીફે તેના માણસોને બુમાબુમ કરી બોલાવ્યા હતા અને બાદમાં PSIનો શર્ટ ફાડી નાખી પત્થર મારો કર્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આ પણ વાંચોઃ Grishma Murder Case 2022: સુરત જિલ્લા ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે સંભવિત સજા સંભળાવવામાં આવશે

જુગાર રમાડવા માટે એસીની સુવિધા - આ બનાવ બાદ આરીફ કોઠારી જ્યાં જુગાર ચલાવતો( Illegal gambling club)હતો ત્યાં પોલીસની ટીમ પહોંચી હતી અને અહીં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આરીફે બાંધકામ કરેલા મોટા હોલની તોડફોડ કરવાની સાથે લોખંડના દરવાજા, એસી પણ કબજે લીધા હતા. આ ઉપરાંત ગેરકાયદે વીજ જોડાણ મેળવ્યું હોવાથી ડીજીવીસીએલના સ્ટાફને પણ સાથે રાખી વીજ જોડાણ પણ કાપી નખાયું હતું. અહી રહેલી બિન વરસી બાઈક પણ કબજે લીધી હતી. ઉલ્લેખનીય છે કે અહી જુગારીઓને જુગાર રમાડવા માટે એસીની સુવિધા પણ હોવાનું બહાર આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.