ETV Bharat / state

હજીરા દરિયાઈ વિસ્તારમાં બોટ ડૂબી, બે વ્યક્તિઓની શોધખોળ ચાલું

author img

By

Published : Oct 8, 2022, 4:42 PM IST

Updated : Oct 8, 2022, 8:03 PM IST

સુરતમાં હજીરા અદાણી પોર્ટ પર 10 લોકો ડુબીયા (Boat capsizes at Hazira) હોવાની ઘટના બની છે.જેમાં 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હજુ 2ની શોધખોળ ચાલું છે. ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હજીરા અદાણી પોર્ટ પર બોટ ડૂબી, 2 લોકો લાપતા

સુરત શહેરના નાકે આવેલ હજીરા અદાણી પોર્ટ પર એક બોટ ઉપર 10 લોકો સવાર હતા. તેમાં અચાનક જ બોટ પલતા 10 લોકો ડુબીયા (Boat capsizes at Hazira) હોવાની ઘટના બની છે. જેમાં 8નો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે અને 2 લોકો લાપતા છે જેને લઇને ફાયર વિભાગએ (Fire Department) રેસ્ક્યુ હાથ ધરીયું છે.

ફાયર વિભાગની શોધખોળ સુરત શહેરના નાકે આવેલ હજીરા અદાણી પોર્ટ પર ગતરોજ રાત્રી દરમિયાન રો રો ફેરીને પાર્ક કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી બોટ જેમાં 10 લોકો સવાર હતા. તે બોટ અચાનક પલ્ટી જતા 10 લોકો ડૂબ્યા હતા. જોકે એ સ્થાનિકોના મદદથી 8 લોકોનેં બચાવી લેવામાં આવ્યા હતા. અને 2 લોકો લાપતા થતા તેમને હાલ ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

લો પ્રેસરની અસરબંગાળની ખાડીમાં સાયકોલોનિક લો પ્રેસરની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેને કારણે હવામાંન વિભાગ દ્વારા દરિયાકિનારે માછીમારોને દરિયો ખેડવા માટે ના કહેવામાં આવ્યું છે. મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. મધ્મ વરસાદ પડી શકે છે.

રાત્રીએ રો રો ફેરી ગઈકાલ હજીરા અદાણી પોર્ટ પર ગતરોજ રાત્રી દરમિયાન રો રો ફેરીને પાર્ક કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી બોટ જેમાં 10 લોકો સવાર હતા. તે બોટ અચાનક પલ્ટી જતા 10 લોકો ડૂબ્યા હતા. જોકે એ સ્થાનિકોના મદદથી 8 લોકોનેં બચાવી લેવામાં આવ્યા હતા. 2 લોકો લાપતા થતા તેમને હાલ ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Last Updated : Oct 8, 2022, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.