ETV Bharat / state

કારગિલ વિજય દિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેેશન કેમ્પનું આયોજન કરાયું

સુરતઃ કારગિલ યુધ્ધમાં પાકિસ્તાન સામે ભારતના વિજયના 20 વર્ષ પૂર્ણ થયા છે. કારગીલ વિજય દિવસની દેશભરમાં અલગ-અલગ રીતે ઉજવણી થઈ રહી છે. સુરતના જય જવાન નાગરિક સમિતિ દ્વારા મેગા બ્લડ ડોનેેશન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં વીર જવાનોના પરિવારને આર્થિક સહાય પણ અપાઈ હતી.

કારગિલ વિજય દિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન
author img

By

Published : Jul 28, 2019, 2:14 AM IST

કારગિલ યુદ્ધમાં દેશના જવાનોએ રક્તરંજીત થઈ દેશને વિજય હાંસલ કરાવવામાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. આ યુધ્ધને 20 વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે. દેશના શહીદ વીર જવાનો પર આજે પણ લોકો ગર્વ અનુભવ કરી રહ્યા છે. ત્યારે કારગિલ દિવસ નિમિત્તે સુરત શહેર જય જવાન નાગરિક સમિતિ દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં કારગિલ યુદ્ધ સમયે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુજરાતના ચાર શહીદ વીર જવાનોના પરીવારને સન્માનિત કરી આર્થિક સહાય પુરી પાડવામાં આવી હતી. મેગા બ્લડ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન કરી માનવતા દાખવી હતી. મેગા બ્લડ કેમ્પ દરમિયાન 1500થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. શહીદ વીર જવાનોના પરિવારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

કારગિલ વિજય દિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન

જય જવાન નાગરિક સમિતિ દ્વારા ચાર શહીદ વીર જવાનોના પરિવાર ને 35 - 35 હજારની આર્થિક સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમ એ શહીદ વીર જવાનોના પરિવારની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. જેમાં કોઈની પત્નીને કારગિલ યુદ્ધના સમયે પાંચ માસનો ગર્ભ હતો. તો અન્ય એક શહીદ જવાનનો પુત્ર ફક્ત પાંચ વર્ષની ઉંમરનો હતો અને પિતાની છત્રછાયા ગુમાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત શહીદ વીર જવાન મહિપતસિંહ જાડેજા અને મુકેશ રાઠોડના પરિવાર પણ છે. જ્યાં મુકેશ રાઠોડની પત્નીની આંખોમાં પતિની શહીદી માટે ગર્વની લાગણી તો જોવા મળી પરંતુ, આંખો પણ અશ્રુભીની જોવા મળી હતી.

Intro:સુરત : કારગીલ ઉપર વિજય પ્રાપ્ત કરવાને આજે  20 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે અને તેમાં દેશના શહીદ વીર જવાનો નું  ખૂબ જ મોટું બલિદાન રહ્યું છે.જેમાં ગુજરાત ના શહીદ વીર જવાનો નો પણ સમાવેશ થાય છે.ત્યારે આજ રોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે સુરત શહેર જય જવાન નાગરિક સમિતિ દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરી શહીદ વીર જવાનો ના પરિવાર ને પણ આમંત્રિત કરી આર્થિક સહાય પુરી પાડવામાં આવી.

Body:કારગિલ યુદ્ધમાં દેશના જવાનો એ  રક્તરંજીત થઈ દેશને  વિજય હાંસલ કરાવવામાં પોતાન પ્રાણોની આહુતિ આપી દીધી ...આ ઘટના ને આજે વિસ વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે અને દેશના શહીદ વીર જવાનો પર આજે પણ લોકો ગર્વ અનુભવ કરી રહ્યા છે.આજે કારગિલ દિવસ છે અને આ દિવસ નિમિત્તે સુરત શહેર જય જવાન નાગરિક સમિતિ દ્વારા મેગા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં કારગિલ યુદ્ધ સમયે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુજરાત ના ચાર શહીદ વીર જવાનો ના પરીવાર ને સન્માનિત કરી આર્થિક સહાય પુરી પાડવામાં આવી....મેગા બ્લડ કેમ્પ દરમ્યાન મોટી સંખ્યામાં લોકોએ કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન કરી માનવતા મહેકાવી..મેગા બ્લડ કેમ્પ દરમ્યાન 1500 થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું.શહીદ વીર જવાનો ના પરિવાર ની ઉપસ્થિત આ કાર્યક્રમ કરવામાં આવ્યો.Conclusion:જ્યાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા ચાર શહીદ વીર જવાનો ના પરિવાર ને 35 - 35 હજાર ની આર્થિક સહાય આપવામાં આવી.કાર્યક્રમ એ શહીદ વીર જવાનો નો પરિવાર ઉપસ્થિત હતો,જેમાં કોઈ ની પત્ની ને કારગિલ યુદ્ધ વેળા પાંચ માસનો ગર્ભ હતો.તો અન્ય એક શહીદ જવાન નો પુત્ર ફક્ત પાંચ વર્ષની નાની ઉંમર નો હતો અને પિતાની છત્રછાયા ગુમાવી બેઠું હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત શહીદ વીર જવાન મહિપતસિંહ જાડેજા અને મુકેશ રાઠોડ ના પરિવા પણ છે.જ્યાં મુકેશ રાઠોડ ની પત્ની ની આંખોમાં પતિની શહીદ અંગે ગર્વ ની લાગણી તો જોવા મળી પરંતુ આંખો પણ અશ્રુભીની જોવા મળી હતી.

બાઈટ : કાનજી ભાલાળા( જય જવાન નાગરિક સેવા સમિતિ સુરત )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.