ETV Bharat / state

કોરોનામાં કોંગ્રેસના વખતના વડાપ્રધાન હોત તો મૃતદેહોના ઢગલા હોત : CR પાટીલ - Medical Mahacamp in Allpad

સુરતના ઓલપાડમાં આયોજિત મેડિકલ મહાકેમ્પ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ હાજર રહ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં સી. આર.પાટીલે ઇન્દિરા ગાંધી અને મનમોહનસિંહ ઉપર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. BJP state president CR Patil, Corona epidemic, Medical Mahacamp in Allpad, CR Patil against former PM Manmohan Singh

કોરોનામાં કોંગ્રેસના વખતના વડાપ્રધાન હોત તો મૃતદેહોના ઢગલા હોત: CR પાટીલ

author img

By

Published : Sep 8, 2022, 7:01 PM IST

સુરત શહેરના ઓલપાડ ખાતે આયોજિત મેડિકલ મહાકેમ્પ કાર્યક્રમમાં આજે વર્ચ્યુઅલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓએ એક એક નામ લઈને કોંગ્રેસના(Indian National Congress )વડાપ્રધાનો ઉપર પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે , જો કોરોના (Corona epidemic)સમયે વડાપ્રધાન મનમોહન સિંહ (former PM Manmohan Singh)હોત તો મૃતદેહોના ઢગલા જોવા મળ્યા હોત.

મુંગી ગુડિયા તરીકે ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવી દીધા લોકો દ્વારા ચૂંટાયેલા અને લોકો દ્વારા બનાવાયેલા આ દેશના પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. અત્યાર સુધી કોંગ્રેસવાળા તરજોડ કરતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જગ્યાએ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવી દીધા. મુંગી ગુડિયા તરીકે ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવી દીધા. નરસિંહ રાવ, રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવી દીધા અને છેલ્લે મનમોહન સિંહને વડાપ્રધાન( CR Patil against former PM Manmohan Singh)બનાવી દીધા. જે બોલવું પણ નહીં ચાલવું પણ નહીં.

CR પાટીલ

મૃતદેહોના ઢગલા થઈ ગયા હોત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે , મનમોહન સિંહ જેવા વડાપ્રધાનના સમયે કોરોના આવ્યો હોત તો શું સ્થિતિ થાત તેની કલ્પના કરો. મૃતદેહોના ઢગલા ગળગાય ગયા હોત. કદાચ આજે અમે અહીંયા ભેગા પણ થઈ શક્યા ન હોત. આ સ્થિતિ અગર કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ હોત તો બની હોત. આ તો નસીબ સારું હતું કે મહામારી આવી અને મારી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.