ETV Bharat / state

ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી એક વખત વાયરલ - gujarati news

સુરત: લેડી ડોન તરીકે પોતાની ઓળખ દેશમાં બનાવનાર ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલનો વીડિયો ફરી એક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદમાં આવી છે. કાપોદ્રા વિસ્તારમાં બાઈક અથડાતા ભૂરીએ હોબાળો મચાવ્યો હતો. આધેડ સાથે ગેરવર્તન કરી ભૂરીએ આતંક મચાવ્યો હતો. હાલ આ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે અત્યાર સુધી કોઈએ ભૂરી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી નથી.

ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી એક વખત વાયરલ
author img

By

Published : Aug 29, 2019, 10:55 PM IST

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફરી એક વાર લેડી ડોન ભૂરીએ આતંક માચાવ્યો છે. પોતાના મિત્ર સાથે બાઈક પર પાછળ બેસીને જઈ રહેલી ભૂરીની બાઈક સાથે કોઈની બાઈક અડકીએ વાતનો ગુસ્સો રાખીને ભૂરી રસ્તા પર ઉતરી આવી હતી. ભુરીએ બાઇક ચાલકના આધેડ સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરીને મારઝૂડ કરી હતી. બુકાનીમાં જતી ભૂરીએ બુકાની ઉતારીને બાઈક પોતાના મિત્રના હાથમાં આપ્યું અને આધેડ પાસે જઈ આતંક મચાવ્યો હતો. બાદમાં ટ્રાફિક વધતાં ભૂરી ત્યાંથી નીકળી ગઈ હતી.

ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી એક વખત વાયરલ

ભુરીના આતંકને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ જોતા રહી ગયા હતા. મહિલા હોવા છતાં અભદ્ર ભાષામાં બોલે છે તેવા ઉદ્દગારો સાથે ભૂરીને જતી કરી હતી. અગાઉ પણ ભૂરીના આતંકનો વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે. પોલીસ ફરિયાદ નોંધી તેને જેલ હવાલે પણ કરી હતી. પરંતુ જેલમાંથી પરત આવી તેને ફરી તરખાટ મચાવ્યો છે.

Intro:સુરતઃ લેડી ડોન તરીકે પોતાની ઓળખ દેશમાં બનાવનાર ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલનો વીડિયો ફરી એક વખત સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં વિવાદમાં આવી છે. કાપોદ્રા વિસ્તારમાં બાઈક અથડાતા ભૂરીએ હોબાળો મચાવ્યો હતો. આધેડ સાથે ગેરવર્તન કરી ભૂરીએ આતંક મચાવ્યો હતો..હાલ આ વિડીયો આધારે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે જોકે અત્યારસુધી કોઈએ ભૂરી વિરુદ્ધ પોલીસ.મથકમાં ફરિયાદ નોંધાવી નથી...

Body:સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફરી એક વાર લેડી ડોન ભૂરીએ આતંક માચાવ્યો છે. પોતાના મિત્ર સાથે બાઈક પર પાછળ બેસીને જઈ રહેલી ભૂરીની બાઈક સાથે કોઈની બાઈક અડકી એ વાતનો ગુસ્સો રાખીને ભૂરી રસ્તા પર ઉતરી આવી હતી અને ભુરીએ બાઇક ચાલક આધેડ સાથે ગાળો આપવાની સાથે મારઝૂડ કરી મુકી હતી. બુકાનીમાં જતી ભૂરીએ બુકાની ઉતારીને પોતાના મિત્રના હાથમાં આપ્યું અને આધેડ પાસે જઈ ગાળાગાળી કરી આતંક મચાવ્યો હતો. કોઈ વડીલે ગાળો બોલતી ભૂરીને ટપારી તો તેને પણ શું કરી લઈશે તેવું સંભળાવી દીધું હતું. બાદમાં ટ્રાફિક વધતાં ભૂરી ત્યાંથી નીકળી ગઈ હતી.

Conclusion:ભુરીના આતંકને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ જોતા રહિ ગયા હતા અને મહિલા હોવા છતાં આવી ગાળો બોલે છે તેવા ઉદગારો સાથે ભૂરીને જતી કરી હતી. અગાઉ પણ ભૂરીના આતંકનુ વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે. પોલીસ ફરિયાદ નોંધી તેણે જેલ હવાલો પણ કર્યું. પરન્તુ જેલમાંથી પરત આવી તેને ફરી તરકટચાવ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.