ETV Bharat / state

વર્ષમાં ફક્ત એક જ વાર ઉગતું ભગવાન શિવને પ્રિય એવું 'બ્રહ્મ કમળ ફૂલ'

બારડોલીઃ આપણા દેશની પ્રકૃતિ ઘણી સુંદર છે અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ પણ ઘણી સુંદર છે. નદી, તળાવ, પહાડો, ફૂલો, વૃક્ષ, છોડ, જંગલો આ બધુ જ આકર્ષક છે, પણ ઘણા એવા ગુણોથી સજ્જ પણ છે જે માનવ હિતના કામમાં આવે છે. તેમાંથી કેટલાક તો સંપૂર્ણ રીતે દૈવી શક્તિવાળા પણ માનવામાં આવે છે. વૃક્ષોમાં પીપળો અને વડ આ બે વૃક્ષોને આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ઈશ્વરની શક્તિનું પ્રતિક માનવામાં આવ્યા છે. જો ફૂલોની વાત કરીએ તો એક ફૂલ એવું પણ છે, જેના વિષયમાં ઘણા ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ એની અલૌકિક શક્તિ ઘણી વધારે છે અને એ ફૂલ છે, બ્રહ્મ કમળ ભગવાન શિવને પ્રિય એવું આ ફૂલ 1 વર્ષમાં એક જ વાર થતું હોય છે. હાલ બારડોલીના તેન ગામના કાંતિલાલ પુરષોત્તમભાઈ પરમારના ત્યાં આ બ્રહ્મ કમળ ખીલ્યું છે. જે ખુબજ અલૌકિક છે.

બારડોલીના તેન ગામે ભોળાનાથને અતિપ્રિય બ્રહ્મ કમળ ખીલ્યા
author img

By

Published : Aug 20, 2019, 10:05 PM IST

બ્રહ્મ કમળ આ ફૂલને સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજીનું ફૂલ માનવામાં આવે છે. હિમાલયની ઉંચાઇઓ ઉપર જોવા મળતું આ ફૂલ પોતાનું અલગ પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. આ ફૂલના વિષયમાં એવું માનવામાં આવે છે કે તે મનુષ્યની ઇચ્છાઓને પૂરી કરે છે. આ કમળ સફેદ રંગનું હોય છે જે દેખાવમાં ખરેખર આકર્ષક હોય છે. અને તેનો ઉલ્લેખ ઘણી પૌરાણિક વાર્તાઓમાં પણ જોવા મળે છે.બારડોલીના તેન ગામે રહેતા વિમલ કાંતિલાલભાઈ 3 વર્ષ પહેલાં આ ફૂલ તેમના બેનના ત્યાંથી લાવ્યા હતા અને પોતાના ઘરે કુંડામાં રોપ્યો હતો. આ છોડની ખાસિયત એ છે કે તે એક દાંડી વાળું પાંદડું જ હોય છે. તેમાંથી અલગ અલગ પાંદડા બને છે.અને આ જ પાંદડા માંથી બ્રહ્મ કમળ બને છે.

બારડોલીના તેન ગામે ભોળાનાથને અતિપ્રિય બ્રહ્મ કમળ ખીલ્યા

ફૂલ આવવા પહેલાં તેના પર કળી આવે છે અને આ કળી આવ્યાના ચોથા દિવસે રાતે 8 વાગ્યા પછી ખીલવાની શરૂઆત કરે છે. આ ફૂલ રાતે જ ખીલે છે અને 2 કલાકમાં મુરઝાઈ પણ જાય છે. 8 વાગ્યાથી ફૂલ ખીલવાની શરૂઆત થાય છે પરંતુ રાત્રે 12 કલાકે તે પૂર્ણ રૂપે ખીલે છે અને થોડા સમય બાદ તે મુરઝાવા પણ લાગે છે. કાંતિલાલભાઈને ત્યાં પણ આ ફૂલ ખીલ્યું હતું અને તેન જોવા લોકો ઉમટી પડ્યા હતા.

Intro:

આપણી પ્રકૃતિ ઘણી સુંદર છે. અને એની સાથે જોડાયેલી દરેક વસ્તુ પણ ઘણી સુંદર છે. નદી, તળાવ, પહાડો, ફૂલો, વૃક્ષ, છોડ, જંગલો આ બધુ જ આકર્ષક છે, પણ ઘણા એવા ગુણોથી સજ્જ પણ છે જે માનવ હિતના કામમાં આવે છે. તેમાંથી કેટલાક તો સંપૂર્ણ રીતે દૈવી શક્તિવાળા પણ માનવામાં આવે છે. વૃક્ષોમાં પીપળો અને વડ આ બે વૃક્ષોને આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ઈશ્વરની શક્તિનું પ્રતિક માનવામાં આવ્યા છે. જો ફૂલોની વાત કરીએ તો એક ફૂલ એવું પણ છે, જેના વિષયમાં ઘણા ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ એની અલૌકીક શક્તિ ઘણી વધારે છે.અને એ ફૂલ છે બ્રહ્મ કમળ.ભગવાન શિવ ને પ્રિય એવું આ ફૂલ 1 વર્ષ માં એક જ વાર થતું હોય છે.હાલ બારડોલી ના તેન ગામ ના કાંતિ લાલ પુરષોત્તમભાઈ પરમાર ના ત્યાં આ બ્રહ્મ કમળ ખીલ્યું છે.જે ખુબજ અલોકીક છે.....

Body:બ્રહ્મ કમળ. આ ફૂલને સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજીનું ફૂલ માનવામાં આવે છે. હિમાલયની ઉંચાઇઓ ઉપર જોવા મળતું આ ફૂલ પોતાનું અલગ પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. આ ફૂલના વિષયમાં એવું માનવામાં આવે છે કે તે મનુષ્યની ઇચ્છાઓને પૂરી કરે છે. આ કમળ સફેદ રંગનું હોય છે જે દેખાવમાં ખરેખર આકર્ષક હોય છે. અને તેનો ઉલ્લેખ ઘણી પૌરાણિક વાર્તાઓમાં પણ જોવા મળે છે.બારડોલી ના તેન ગામે રહેતા વિમલ કાંતિલાલ ભાઈ 3 વર્ષ પહેલાં આ ફૂલ તેમના બેન ના ત્યાંથી લાવ્યા હતા.અને પોતાના ઘરે કુંડા માં રોપ્યો હતો.આ છોડ ની ખાસિયત એ છે કે તે એક દાંડી વાળું પાંદડું જ હોય છે.તેમાંથી અલગ અલગ પાંદડા બને છે.અને આ જ પાંદડા માંથી બ્રહ્મ કમળ બને છે.ફૂલ આવવા પહેલાં તેના પર કળી આવે છે.અને આ કળી આવ્યા ના ચોથા દિવસે રાતે 8 વાગ્યા પછી ખીલવાની શરૂઆત કરે છે.આ ફૂલ રાતે જ ખીલે છે અને 2 કલાક માં મુરઝાઈ પણ જાય છે.8 વાગ્યા થી ફૂલ ખીલવાની શરૂઆત કરે છે પરંતુ રાત્રે 12 કલાકે તે પૂર્ણ રૂપે ખીલે છે.અને થોડા સમય બાદ તે મુરઝાવા પણ લાગે છે.કાંતિલાલ ભાઈ ને ત્યાં પણ આ ફૂલ આજે ખીલ્યું હતું.અને તેન જોવા લોકો ઉમટી પડ્યા હતા.

બાઈટ.... વિમલભાઈ પરમાર

બાઈટ.... હિરેનભાઈ પટેલ ...... સ્થાનિક

એપૃઅલ ટુ કલ્પેશ સરConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.