ETV Bharat / state

Lutfor Rahman SGCCI Honored: મુંબઇ ખાતે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર ચેમ્બરને બિઝનેસ એન્ડ કોમર્સના પ્રમોશન માટે સન્માનિત કર્યા - બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનરને પ્રમોશન માટે સન્માનિત કર્યા

મુંબઇ સ્થિત બાંગ્લાદેશ ડેપ્યુટી હાઇ કમિશન(Bangladesh Deputy High Commissioner) દ્વારા મુંબઇ ખાતે બાંગ્લાદેશને સ્વતંત્રતાના 50માં વર્ષની(50 Years Independence of Bangladesh) આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર હાઇ કમિશનર મોહમ્મદ લુતફોર રહમાન દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને બિઝનેસ એન્ડ કોમર્સના(The Southern Gujarat Chamber Of Commerce And Industry) પ્રમોશન માટે સન્માનિત(Bangladesh Deputy High Commissioner Chamber in Mumbai)કરવામાં આવ્યા હતા.

Lutfor Rahman SGCCI Honored: મુંબઇ ખાતે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર ચેમ્બરને બિઝનેસ એન્ડ કોમર્સના પ્રમોશન માટે સન્માનિત કર્યા

author img

By

Published : Dec 21, 2021, 2:29 PM IST

સુરતઃ મુંબઇ સ્થિત બાંગ્લાદેશ ડેપ્યુટી હાઇ કમિશન(Bangladesh Deputy High Commissioner) દ્વારા મુંબઇ ખાતે બાંગ્લાદેશને સ્વતંત્રતાના 50માં વર્ષની(50 Years Independence of Bangladesh) આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, ગૃપ ચેરમેન અમિષ શાહ અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન / ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગત ઉપસ્થિત રહયા હતા.

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનરને SGCCI પ્રમોશન માટે સન્માનિત

ચેમ્બર દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા ઉદ્યોગો તેમજ બાંગ્લાદેશ સહિત અન્ય દેશોના ઉદ્યોગો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધે તે દિશામાં પ્રયાસ કરવામાં આવે છે. આથી આ કાર્યક્રમમાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર મોહમ્મદ લુતફોર રહમાન દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને બિઝનેસ એન્ડ કોમર્સના(SGCCI) પ્રમોશન માટે સન્માનિત(Bangladesh Deputy High Commissioner Chamber in Mumbai) કરવામાં આવ્યા હતા. આ અંગે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ અભિવાદન ઝીલી બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર મોહમ્મદ લુતફોર રહમાનનો(Lutfor Rahman Honored by SGCCI) આભાર વ્યકત કર્યો હતો.

ચેમ્બર તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર મોહમ્મદ લુતફોર રહમાને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની આર્થિક વ્યવસ્થાને ઉપર લઇ જવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(The Southern Gujarat Chamber Of Commerce And Industry) તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ આ સહકાર મળી રહે તેવી આશા તેમણે વ્યકત કરી હતી. ચેમ્બર થકી સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના ઉદ્યોગોના ડેવલપમેન્ટ(Development of industries in Gujarat) માટે સહકાર આપીશું.

આ પણ વાંચોઃ A M Naik Heavy Engineering Complex : L and Tના હઝિરા ઉત્પાદન સુવિધાનું નામ બદલીને ‘એ એમ નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ’ થયું

આ પણ વાંચોઃ Surat Hunar Hat 2021: મોબાઈલ, લેપટોપમાં વ્યસ્ત બાળકોને આકર્ષી રહ્યા છે લાકડાંના રમકડાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.