ETV Bharat / state

Monsoon Update : સુરત ગ્રામ્યમાં પવન સાથે Rainનું આગમન

Monsoon Update : હવામાન વિભાગની આગાહી મુજબ સુરત ગ્રામ્ય વિસ્તારોમાં હળવા પવન સાથે Rain શરૂ થયો હતો. Rain વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Rainનું આગમન
Rainનું આગમન
author img

By

Published : Jun 17, 2021, 12:51 PM IST

  • ઓલપાડ માંગરોળ તાલુકાઓમાં પવન સાથે Rain શરૂ
  • Rain વરસતા બફારાથી લોકોને આંશિક રાહત
  • કાળા ડિબાંગ વાદળો સાથે Rain વરસવાનું શરૂ થયું

સુરત : ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ Rain વરસવાની શરૂઆત થઈ ગઈ છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં મેઘ-રાજાનું આગમન થઇ ગયું છે. સુરત જિલ્લામાં છૂટો-છવાયો Rain પડી રહ્યો છે. સુરત ગ્રામ્યમાં હળવા પવનો સાથે Rain વરસ્યો હતો. સુરતમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે Rain વરસવાનું શરૂ થઇ ગયું હતું.

સુરત ગ્રામ્યમાં પવન સાથે Rainનું આગમન
સુરત ગ્રામ્યમાં પવન સાથે Rainનું આગમન
આ પણ વાંચો : તાપી જિલ્લાના અનેક પથંકમાં વરસાદ, લોકોને કાળઝાળ ગરમીમાંથી મળી રાહત

કેટલાક પ્રથમ Rainમાં ભીંજાતા જ રસ્તાઓ પર જતાં જોવા મળ્યા

Rain Season વાતાવરણને કારણે સર્વત્ર ઠંડક પ્રસરી છે. જનજીવન પ્રભાવીત થયું છે. મુખ્ય માર્ગો પર લોકો રેઇનકોટ-છત્રીમાં સજ્જ થઈ બહાર નીકળતા જોવા મળ્યા હતાં. તો કેટલાક પ્રથમ Rainમાં ભીંજાતા જ રસ્તાઓ પર જતાં જોવા મળ્યા હતાં. ધોધમાર સ્વરૂપે વરસેલા Rainથી નીચાણવાળા વિસ્તારોમાં તેમજ માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં.

આ પણ વાંચો : Gujarat rain news - વલસાડમાં બીજા દિવસે પણ મેઘાવી માહોલ, અડધાથી 2 ઈંચ વરસાદ

Rain કારણે કામ ધંધે જતા લોકો થોડી વાર માટે થોભી ગયા

માંગરોળ ઓલપાડ તાલુકાઓમાં કીમ, કોસંબા, તરસાડી,પાલોડ, કઠોડરા સહિતના ગામડાઓમાં પવન સાથે Rain વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જોકે, Rain કારણે કામ ધંધે જતા લોકો થોડી વાર માટે થોભી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.