સુરતમાં આવેલા પુણાગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થતા ત્રણ લોકો દબાઇ ગયા હતા, આ અકસ્માતમાં 2 બાળકો સહિત એક મહિલા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી જર્જરિત ઇમારતના કાટમાળમાંથી દબાયેલા બાળકો સહિત મહિલાને રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સારવાર અર્થે સુરત સ્મીમેર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતમાં વધુ એક જર્જરિત ઈમારત ધરાશાયી, 3 ઈજાગ્રસ્ત - Gujarat
સુરત: શહેરમાં આવેલા પુણાગામ વિસ્તારના પટેલ ફળિયામાં એક જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. જેમાં 2 બાળકો સહિત એક મહિલાને રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
sur
સુરતમાં આવેલા પુણાગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થતા ત્રણ લોકો દબાઇ ગયા હતા, આ અકસ્માતમાં 2 બાળકો સહિત એક મહિલા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી જર્જરિત ઇમારતના કાટમાળમાંથી દબાયેલા બાળકો સહિત મહિલાને રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સારવાર અર્થે સુરત સ્મીમેર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
R_GJ_05_SUR_07MAY_08_BUILDING_COLAPS_VIDEO_SCRIPT
Feed by mail
સુરત
સુરત માં વધુ એક જર્જરિત ઇમારત ધરાશયી.
પાર્લ પોઇન્ટ માં બનેલી ઘટના કલાકો બાદ પુનાગામમાં બની ઘટના
પુનાગામ સ્થિત પટેલ ફળીયા ની ઘટના..
ગ્રાઉન્ડ પ્લસ.એક માલની ઇમારત ધરાશયી થતા ત્રણ લોકો દબાયા.
ઘટના ની જાણકારી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે..
ફાયરે રેસ્ક્યુ કરી ત્રણ લોકોને ઉગાર્યા...
કાટમાળ માં દબાયેલા બે બાળકો સહિત એક મહિલાને રેકસયું કરી બહાર કાઢવામાં આવ્યા...
તમામ ને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા...