ETV Bharat / state

બારડોલીમાં પતંગના દોરામાં ફસાયેલા ઘુવડનું રેસ્ક્યુ કરાયું - Bardoli Fire Brigade

બારડોલીના શામરીયા મોરા વિસ્તારમાં એક ઘુવડ પતંગના દોરામાં ફસાયું (An owl caught in a kite thread ) હતું. જેને બારડોલી ફાયર બ્રિગેડ (Bardoli Fire Brigade )અને ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યું (Bird rescued in Bardoli ) હતું.

બારડોલીમાં પતંગના દોરામાં ફસાયેલા ઘુવડનું રેસ્ક્યુ કરાયું

author img

By

Published : Dec 24, 2022, 7:00 PM IST

ઇજા પામેલા ઘુવડને ફ્રેન્ડ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમ દ્વારા સારવાર પણ કરાઇ

સુરત બારડોલીના શામરીયા મોરા વિસ્તારમાં આવેલા ગુલમોહરના વૃક્ષ પર એક ઘુવડ પતંગના દોરામાં ફસાયેલું (An owl caught in a kite thread ) જોવા મળતા બારડોલી ફાયર બ્રિગેડ (Bardoli Fire Brigade )અને ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઘુવડને મોતના મુખમાંથી (Bird rescued in Bardoli )બચાવ્યું હતું.

આ પણ વાંચો Kite String Killing Birds: પક્ષીઓને બચાવવા માટે 10 વર્ષથી પતંગની દોરીઓ એકઠી કરી રહ્યા છે ભાવનગરના હરિભાઈ

પક્ષીઓ પતંગની દોરીનો શિકાર ઉત્તરાયણ પર્વ ને હજી 20 દિવસની વાર છે તે પહેલા જ પક્ષીઓ પતંગની દોરીનો શિકાર બની રહ્યા છે. શનિવારના રોજ બારડોલીના સામરિયા મોરા ખાતે આવેલા વૃક્ષ પર એક ઘુવડ પતંગના દોરામાં ફસાય (An owl caught in a kite thread ) ગયું હતું. બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ અને ફાયર વિભાગની ટીમે (Bardoli Fire Brigade ) સ્થળ પર પહોંચી ઘુવડને બચાવ્યું હતું. ઇજા પામેલા ઘુવડને ફ્રેન્ડ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમ દ્વારા સારવાર આપવામાં (Bird rescued in Bardoli )આવી હતી.

પતંગના દોરાથી અનેક નિર્દોષ પક્ષીઓ ભોગ બને છે ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જતી હોય છે. પતંગ ચગાવવા માટે વપરાતા કાચવાળા અને ચાઇનીઝ માંજાને કારણે આકાશમાં ઉડતા નિર્દોષ પક્ષીઓ આસાનીથી ભોગ બનતા હોય છે. શનિવારે સવારે બારડોલીના સામરિયા મોરા વિસ્તારમાં આવેલા ગુલમહોરના વૃક્ષ પર એક પક્ષી પતંગના દોરામાં ફસાયેલું (Bardoli Fire Brigade )જોવા મળ્યું હતું.

ઘુવડને વૃક્ષ પરથી ઉતારી સારવાર આપવામાં આવી આ અંગે નગરપાલિકાના કર્મચારી ધર્મિનભાઈએ ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરતાં તેઓ ફાયર બ્રિગેડની ટીમ (Bardoli Fire Brigade )સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. બંને ટીમોએ પક્ષીને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. ફાયર વિભાગની ટીમે વૃક્ષ પરથી પક્ષીને પતંગના દોરામાંથી છોડાવ્યું (Bird rescued in Bardoli )હતું. આ પક્ષી રેવીદેવી ઘુવડ (બાર્ન આઉલ) હોવાનું જતીન રાઠોડે જણાવ્યુ હતું.

સારવાર બાદ ઘુવડને જંગલમાં છોડી દેવાશે ઘુવડને ઇજા (An owl caught in a kite thread ) થતાં તેને તાત્કાલિક ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સેન્ટર પર લઈ જવાયું હતું. જ્યાં ઘુવડને સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ ઇજાગ્રસ્ત ઘુવડ અંગે સામાજિક વનીકરણના આર.એફ.ઑ. સુધાબેન ચૌધરીને જાણ કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ ઘુવડ સહી સલામત જંગલમાં (Bird rescued in Bardoli )છોડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.