ETV Bharat / state

સ્નેપડીલના નામે નકલી શૂઝનું વેચાણ કરતું ગોડાઉન ઝડપાયું

સુરતઃ દેશભરમાં ઓનલાઈન પ્રોડક્ટ ખરીદીનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે દેશની સૌથી મોટી ઓનલાઈન ખરીદી માટેની એપ્લીકેશન સ્નેપડીલ પર નકલી બુટનો ધંધો સામે આવ્યો છે. સુરત જિલ્લા LCB પોલીસે 85 લાખથી વધુ નકલી બુટનું ગોડાઉન ઝડપ્યું છે.

સ્નેપડીલના નામે નકલી બુટનું વેચાણ કરતું ગોડાઉન ઝડપાયું
author img

By

Published : Apr 17, 2019, 6:21 AM IST

સુરત જિલ્લા LCB પોલીસે પલસાણાના બલેશ્વર ગામની સલીમ ફેશન નામની કંપનીમાંથી 85 લાખથી વધુ નામાંકિત કંપનીના નકલી જૂતાનું ગોડાઉન ઝડપ્યુ છે. પોલીસને આ ગોડાઉનમાંથી 85 લાખથી વધુ કિંમતના 3800થી વધુ નામાંકિત કંપનીના નકલી શૂઝ મળી આવ્યા હતા. આ શૂઝને ઓનલાઇન એપ સ્નેપડીલ પર અસલીના નામે વેચવામાં આવી રહ્યા હતા.

નકલી બુટનું વેચાણ કરતું ગોડાઉન ઝડપાયું

પોલીસને ઘટના સ્થળેથી મોટી માત્રામાં નામાંકિત કંપનીના ખાલી બોક્ષ અને સ્નેપડીલની પ્લાસ્ટિકની થેલીઓ પણ મળી આવી છે. જો કે, સમગ્ર ગુના પાછળનો મુખ્ય સૂત્રધાર સુરતના અડાજણ ખાતે રહેતો મોહમદ સિદ્દીકી હજી પોલીસની પકડથી દુર છે. ત્યારે પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:એન્કર:-

સુરત જિલ્લા એલસીબી એ ઝડપી પાડ્યો 85 લાખ થી વધુ નો નામાંકિત કંપની ના નકલી જૂતા નું ગોડાઉન,પલસાણા ના બલેશ્વર ગામે થી બંધ ગોડાઉન માં મળી આવ્યો નકલી જૂતા નો મોટો જથ્થો....

Body:વિઓ:-

દેશભર માં ઓનલાઈન પ્રોડક્ટ ખરીદી નો ક્રેઝ બેશુમાર વધી રહ્યો છે,ત્યારે દેશ ની મોટી ઓનલાઇન ખરીદી ની એપ પૈકી ની સ્નેપડીલ પર અસલી ના નામે નકલી બુટ નો મોટો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે,પલસાણા તાલુકા ના બલેશ્વર ગામે થી સલીમ ફેશન નામ ની બન્ધ કંપની માંથી પોલીસે દરોડા પાડી આવું એક મોટું કૌભાંડ ઝડપી ઝડપી પાડ્યું છે,પોલીસ કમ્પની માંથી 75 લાખ થી વધુ ની કિંમત ના 3800 થી વધુ જોડી નામાંકિત કમ્પની ના નકલી શૂઝ ઝડપી પાડ્યા છે,આ શૂઝ ને ઓનલાઇન એપ સ્નેપડીલ પર અસલી ના નામે વેચવા માં આવી રહ્યા હતા,પોલીસ ને ઘટના સ્થળે થી મોટી માત્રા માં નામાંકિત કમ્પની ના ખાલી બોક્ષ અને સ્નેપડીલ ના પ્લાસ્ટિક ની થેલીઓ પણ મળી આવી છે,જોકે સમગ્ર ગુના પાછળ નો મુખ્ય સૂત્રધાર સુરત ના અડાજણ ખાતે રહેતો મોહમદ સિદ્દીકી હજી પોલીસ પકડ થી દુર છે ત્યારે પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે..

Conclusion:બાઈટ-રૂપલ સોલંકી_ડે.એસ.પી_સુરત રૂરલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.