ETV Bharat / state

11 વર્ષીય તરુણી પર દુષ્કર્મને કેસમાં આરોપીને 20 વર્ષની સજા - દુષ્કર્મને કેસમાં આરોપીને 20 વર્ષની સજા

સુરતમાં 11 વર્ષીય તરુણી ઉપર દુષ્કર્મ મામલે આરોપીની 20 વર્ષનો જેલવાસની સજા સંભળાવવામાં આવી છે.(surat rape case) આરોપી દિલીપ રામનારાયણ પાલને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક વર્ષનો જેલવાસ ભોગવો પડશે.

11 વર્ષીય તરુણી પર દુષ્કર્મને કેસમાં આરોપીને 20 વર્ષની સજા

author img

By

Published : Nov 12, 2022, 2:15 PM IST

સુરત: સુરતમાં 11 વર્ષીય તરુણી ઉપર દુષ્કર્મ મામલે આરોપીની 20 વર્ષનો જેલવાસની સજા સંભળાવવામાં આવી છે તે ઉપરાંત આરોપી દિલીપ રામનારાયણ પાલને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. (surat rape case)જો દંડ ન ભરે તો વધુ એક વર્ષનો જેલવાસ ભોગવો પડશે. આરોપીએ ગત 20 જાન્યુઆરી 2021 ના રાત્રીએ 11 વર્ષે તરુણીને સાથે લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ કર્યો હતો.જે મામલે પરિવારે સૌપ્રથમ વખત તો ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ વહેલી સવારે બાળકી ઘરે આવી જતા સમગ્ર ઘટના પરિવારને કરી હતી.

પાલની ધરપકડ: પરિવારે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મામલાને ગંભીરતાથી લઈ આરોપી દિલીપ રામનારાયણ પાલની ધરપકડ કરી હતી.જે મામલે નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા આજરોજ તમામ સાક્ષી અને પુરાવાને ધ્યાનમાં લેતા આરોપીની 20 વર્ષની સખત સજા તે ઉપરાંત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ખુબ જ ડરી ગઈ: સુરતની આ ઘટનામાં ગત 20 જાન્યુઆરી 2021 ના રાત્રીએ 11 વર્ષીય તરુણી પોતના ઘરની બહાર ઉભી હતી ત્યારે આરોપી દિલીપ રામનારાયણ પાલ 11 વર્ષીય તરુણીના ઘર નજીક જ રહેતો હતો. તેણેરાતે 12 વાગે પોતાની સાથે પોતાના રૂમમાં લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ કર્યો હતો.આજે બાળકીને ધાક ધમકી આપી હતી. જેથી બાળકી ખુબ જ ડરી ગઈ હતી. જેથી બાળકી ત્યાંજ રહી ગઈ હતી. પરિવાર જાગી જતા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ બાળકી મળીને આવતા પરિવારે સૌ પ્રથમ વખત તો ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. સવાર થતા ની સાથે જ બાળકી પોતાની ઘરે આવી ગઈ હતી. આ જોઈ પરિવાર ચોકી ગયું હતું.બાળકી સમગ્ર ઘટના પોતાની પરિવાર સમક્ષ કરતાં પરિવારે આ મામલે આરોપી વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ચાર્જશીટ ફાઇલ કરી: પોલીસે આ મામલાને ગંભીતા થી લઈ આરોપી દિલીપ રામનારાયણ પાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને આરોપીની પૂછપરછ માં સમગ્ર ઘટના સામે આવતા પોલીસે પોસ્કો નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને ત્યારબાદ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી. કોર્ટમાં આ મામલે કેસ ચાલ્યો હતો.આ મામલે સરકારી વકીલ દીપેશ દવેએ આરોપીને સખતમાં સખત સજા મળે તે માટે દલીલો કરી હતી. જેથી નામદાર કોર્ટે આ મામલે સરકારી વકીલની દલીલો સાંભળી ભોગબનનાર બાળકી ને એકલતા નો લાભ લઈ આવું કૃત્યુ કર્યું છે.

20 વર્ષની સખત સજા: જેથી સમાજમાં ઉત્તમ દાખલો બેસે તેની માટે આજરોજ નામદાર કોર્ટ દ્વારા આરોપી દિલીપ રામનારાયણ પાલને 20 વર્ષની સખત સજા તે ઉપરાંત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.