ETV Bharat / state

બે વખત સાયબર ગુનામાં ઝડપાઈ ચૂકેલા આરોપીએ ફરીથી યુવતીનું ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું - Surat Police Arrested

સુરત પોલીસે સાયબર ક્રાઇમ આચરનારા રીઢા આરોપીની ધરપકડ ( Accused caught in cyber crime ) કરી છે. આ યુવક યુવતીનું ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ (Fake account on Instagram )બનાવી તેમાં તેણીનો ફોટો મૂકી તેમજ બીભત્સ ફોટો બનાવવાની ધમકી આપતો હતો. સુરત પોલીસે તેની ધરપકડ ( Surat Police Arrested )કરી લીધી છે.

બે વખત સાયબર ગુનામાં ઝડપાઈ ચૂકેલા આરોપીએ ફરીથી યુવતીનું ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું

author img

By

Published : Dec 10, 2022, 9:30 PM IST

આરોપી સામે અગાઉ ત્રણ ગુના નોંધાયેલા છે

સુરત સુરતમાં રહેતી યુવતીનું ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી (Fake account on Instagram )તેમાં તેણીનો ફોટો મૂકી તેમજ બીભત્સ ફોટો બનાવવાની ધમકી આપનાર આરોપીની પોલીસે ધરપકડ ( Accused caught in cyber crime ) કરી છે. આરોપી સામે અગાઉ વર્ષ 2019માં સાયબર ક્રાઈમ, બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ મથકમાં અને વ્યારા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ ( Surat Police Arrested )કરાઈ હતી.

બીભત્સ ફોટો બનાવવાની ધમકી સુરતમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા (Fake account on Instagram )ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા એકાઉન્ટમાંથી એક ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. રીક્વેસ્ટ સ્વીકારતા યુવતીને માલુમ પડ્યું હતું કે પ્રોફાઈલ પીક્ચર અને સ્ટોરીમાં તેણીના જ ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેણીના બીજા ફોટા પણ અપલોડ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત યુવતીને બીભત્સ ફોટો બનાવવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેથી આ મામલે યુવતીએ સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે ( Accused caught in cyber crime ) બોટાદના ખાભંડા ગામે રહેતા 20 વર્ષીય જગદીશ પ્રકાશભાઈ મકવાણાની ધરપકડ ( Surat Police Arrested )કરી હતી.

અગાઉ ત્રણ ગુના નોંધાયેલા છે સાયબર ક્રાઈમ ACP યુવરાજ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ વર્ષ 2019માં સાયબર ક્રાઈમ, બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકમાં અને વ્યારા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ ( Accused caught in cyber crime ) કરાઈ હતી. આરોપી સામે અગાઉ ત્રણ ગુના(Fake account on Instagram ) નોંધાયેલા છે. અને તેની ધરપકડ ( Surat Police Arrested )કરાઈ હતી. આ ઉપરાંત આ ગુનામાં અન્ય ફરીયાદી પણ બહાર આવશે તો ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.