ETV Bharat / state

આવક કરતા વધુ મિલકતના મામલામાં ACBએ વધુ એક અધિકારી સામે ગુનો નોંઘયો

સુરત: તક્ષશિલા અગ્નિકાંડના આરોપી એવા ફાયરના અધિકારીઓની બેનામી મિલકતની તપાસ કરનાર ACBએ વધુ એક અધિકારીની આવક કરતા વધુ મિલકત હોવાના મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્યની 62 લાખની બેનામી મિલકતનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઉપરાંત ફરજ પર બેદરકારી મામલે અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી.

ETV BHARAT SURAT
author img

By

Published : Sep 12, 2019, 10:37 PM IST

Updated : Sep 12, 2019, 11:43 PM IST

સુરત મહાનગરપાલિકાના વધુ એક કર્મચારીની આવક કરતા વધારે સંપત્તિ મળી આવતા સુરત લાંચ રૂશ્વત શાખામાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ વખતે ફરી મનપાના ફાયર અધિકારી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્ય સામે ગુનો નોંધાવામાં આવ્યો હતો. ACBની તપાસમાં બહાર આવ્યું છે કે, સંજય આચાર્યની કાયદેસરની આવક કરતા 81.40 ટકા મિલકત ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું છે. ACBએ અગાઉ મનપાના ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર પર આવક કરતા વધુ 1 કરોડની મિલકત હોવા મામલે ધરપકડ કરી હતી. હવે આ મામલે વધુ એક ગુનો નોંધાયો છે. અને કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવી તેની ધરપકડ કરવામાં આવશે. આ અધિકારીની તપાસમાં તેમના અલગ અલગ ત્રણ બેંકખાતામાં જે ડિપોઝીટ હતી. તે બાબતે પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત તેમના સેલેરી એકાઉન્ટમાંથી તેમનો પગાર બેંકમાંથી ઉપાડવામાં આવ્યો જ નથી. જેથી તેમનું ઘરખર્ચ ક્યાં આધારે કરવામાં આવે છે, તે શંકાના આધારે તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો હતો.

આવક કરતા વધુ મિલકતના ACBએ વધુ એક અધિકારીની સામે ગુનો નોંધયોં

હાલમાં ACBદ્વારા ફાયર અધિકારી સામે ગુનો નોંધાયો તે પહેલાં મનપાના બે અધિકારીઓ સામે પણ અપ્રમાણસર મિકલતને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ બીજો ગુનો નોંધવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે, ACB દ્વારા પાલિકા પાસે જે નામો માંગવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. જ્યારે બીજા અધિકારીઓ સામે પણ સુરત ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને તે તપાસમાં કોઈ ગેરરીતી બહાર આવશે તો આવનારા દિવસોમાં તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. આના આમ એક પછી એક ગુના નોંધાઇ રહ્યા છે. તેને લઈ કહી શકાય કે, આ તક્ષશિલા કેસમાં પોલીસ દ્વારા તપાસમાં કોઈ કચાશ રાખવામાં નહિ આવે.

હાલમાં તો ફાયર અધિકારી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્ય સામે ગુનો નોંધાયો છે. જે હાલમાં લાજપોર જેલમાં તક્ષશિલા ગુનામાં અંદર છે. જેથી સુરત કોર્ટમાં ધરપકડ વોરંટના આધારે આવનારા દિવસોમાં સંજય આચાર્યની ધરપકડ કરવામાં આવશે.

Intro:સુરત : તક્ષશિલા અગ્નિકાંડના આરોપી એવા ફાયરના અધિકારીઓ ની બેનામી મિલકતની તપાસ કરનાર ACBએ વધુ એક અધિકારીની આવક કરતા વધુ મિલકત હોવાના મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્ય ની 62 લાખની બેનામી મિલકતનો ચોંકાવનારો ખુલાસો થયો ઉપરાંત ફરજ પર બેદરકારી મામલે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે....

Body:સુરત મહાનગર પાલિકાના વધુ એક કર્મચારીની આવક કરતા વધારે સંપત્તિ મળી આવતા સુરત લાંચ રૂશ્વત શાખામાં ફરિયાદ નોંધવામાં આવી છે..આ વખતે ફરી પાલિકાના ફાયર અધિકારી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્ય સામે ગુનો નોંધાયો છે..ACBની તપાસમાં બહાર આવ્યું છે કે સંજય આચાર્ય ની કાયદેસરની આવક કરતા 81.40 ટકા મિલકત અપ્રમાણસર.હાલ સુરત લાંચ રૂશ્વત શાખા દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ ના દોષીત અધિકારીઓની સંપત્તિ ની તપાસ કરવામાં આવી રહી છે. ACBએ અગાઉ પાલિકાના ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર પર આવક કરતા વધુ 1 કરોડની મિલકત હોવા મામલે ધરપકડ કરી હતી અને હવે આ મામલે વધુ એક ગુનો નોંધાયો છે અને કોર્ટમાં માંથી ધરપકડ વોરંટ મેળવી ધરપકડ કરવામાં આવશે.. આ અધિકારીની તપાસમાં તેમના અલગ અલગ ત્રણ બેકમાં ખાતામાં જે ડિપોઝીટ હતી તે બાબતે પણ તપાસ કરવામાં આવી હતી ઉપરાંત તેમના તેમના સેલેરી એકાઉન્ટ માંથી તેમનો પગાર બેકમાં થી ઉપાડવામાં આવ્યો જ નથી જેથી તેમના ધર ખર્ચ ક્યાં આધારે કરવામાં આવ્યા તે શંકા ના આધારે તપાસ કરતા આખો મામાલો બહાર આવ્યો..

હાલમાં તો એસીબી દ્વારા ફાયર અધિકારી સામે ગુનો નોંધાયો તે પહેલાં પાલિકાના બે અધિકારીઓ સામે પણ અપ્રમાણસર મિકલતને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો જ્યારે આ બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.એટલે કહી શકાય કે એસીબી દ્વારા પાલિકા પાસે જે નામો માંગવામાં આવ્યા હતા તેમાંથી ત્રણ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઇ જ્યારે બીજા અધિકારીઓ સામે પણ સુરત એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તે તપાસ માં કોઈ ગેરરીતી બહાર આવશે તો આવનારા દિવસો માં તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે આના આમ એક પછી એક ગુના નોંધાઇ રહ્યા છે તેને લઈ કહી શકાય કે આ તક્ષશિલા કેશમાં પોલીસ દ્વારા તપાસ માં કોઈ કચાસ રાખવામાં નહિ આવે.

Conclusion:હાલમાં તો ફાયર અધિકારી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સંજય આચાર્ય સામે ગુનો નોંધાયો અને જે હાલમાં લાજપોર જેલમાં તક્ષશિલા ગુનામાં અંદર છે જેથી સુરત કોર્ટમાં ધરપકડ વોરંટ ના આધારે આવનારા દિવસોમાં સંજય આચાર્ય ની ધટપકડ કરવામાં આવશે......

બાઈટ : એમ.ડી.ચૌહાણ( મદદનીશ નિયામક અમદાવાદ એસીબી)

Last Updated : Sep 12, 2019, 11:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.