ETV Bharat / state

પ્લેટફોર્મ પર વધતાં છેડતીના કિસ્સાઓને ધ્યાનમાં લઈ GRP દ્વારા ખાસ ડિકોય યોજાશે

સુરત : શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અમદાવાદથી મુંબઇ સુધી વેસ્ટર્ન રેલવેના રૂટ પર અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. મહિલા છેડતીના વધતાં કિસ્સાઓને ધ્યાનમાં લઈ મંગળવારના રોજ ગુજરાત રેલવે પોલીસના DIGએ તમામ રેલવે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં  રાત્રિ દરમિયાન મહિલા કોચ અને રેલ્વે પ્લેટફોર્મ પર રેલવે પોલીસની મહિલા કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં રાખવાનો નિર્ણય લેવાયો હતો.

પ્લેટફોર્મ પર વધતાં છેડતી કિસ્સાઓને ધ્યાનમાં લઈ GRP દ્વારા ખાસ ડિકોય યોજાશે
author img

By

Published : Aug 20, 2019, 9:48 PM IST

ટ્રેન અને પ્લેટફોર્મમાં મહિલાઓની થતી છેડતીને અટકાવવા ગુજરાત રેલવે પોલીસ સજ્જ થઈ છે. એક ખાસ ડિકોય થકી ગુજરાત રેલવે પોલીસ રોમિયોગીરી કરનારને ઝડપી પાડવાની નિતી ઘડી રહી છે.

પ્લેટફોર્મ પર વધતાં છેડતી કિસ્સાઓને ધ્યાનમાં લઈ GRP દ્વારા ખાસ ડિકોય યોજાશે

વલસાડ મહિલા ટીચર સાથે છેડતીના બનાવ બાદ ગુજરાત રેલવે પોલીસના DIG ગૌતમ પરમારે મહિલા યાત્રીઓ માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનના મહિલા કોચમાં સિવિલ ડ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવશે. જે રોમિયોગીરી કરનારને મહિલા યાત્રીઓના વેશમાં મહિલા કોન્સ્ટેબલ ધરપકડ કરી તેની પર કાયદેસરની કાર્યવાહી કરશે.

Intro:સુરત : અમદાવાદથી મુંબઇ સુધી વેસ્ટર્ન રેલવેના રૂટ પર છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે ખાસ કરીને હાલ વલસાડની એક મહિલા શિક્ષકની છેડતીનો મામલો પણ સામે આવ્યો છે જેને ધ્યાનમાં લઇ આજરોજ ગુજરાત રેલવે પોલીસના ડીઆઈજી ગૌતમ કુમાર પરમારે સુરત ડિવિઝન ના તમામ રેલવે અધિકારીઓ ની અગત્ય ની સમીક્ષા બેઠક યોજી હતી.. જેમાં નિર્ણય લેવાયો હતો કે હવે રાત્રિ દરમિયાન મહિલા કોચ અને રેલ્વે પ્લેટફોર્મ પર રેલવે પોલીસની મહિલા કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં કરવામાં આવશે ..આ ખાસ ડિકોય હશે જેથી રોમિયોગીરી કરનાર લોકોને ખબર ન પડે કે મહિલા પોલીસ અને યાત્રીઓ કોણ છે અને છેડખાની કરનાર રોમિયોની ધરપકડ કરવામાં આવશે...

Body:ટ્રેન અને પ્લેટફોર્મ માં મહિલાઓની થતી છેડતી અટકાવવા માટે ગુજરાત રેલવે પોલીસ સજ્જ થઈ છે હવે એક ખાસ ડિકોય થકી ગુજરાત રેલવે પોલીસ રોમિયોગીરી કરનાર લોકોને ઝડપી પાડશે... હાલ વલસાડ મહિલા ટીચર સાથે છેડતીના બનાવો બાદ ગુજરાત રેલવે પોલીસના ડીઆઇજી ગૌતમ પરમારે મહિલા યાત્રીઓ માટે ખાસ પ્લાન તૈયાર કર્યું છે હવે રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનના મહિલા કોચમાં સિવિલ ડ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવશે.. જેથી રોમિયોગીરી કરનાર લોકોને ખબર નહિ પડશે કે મહિલા યાત્રીઓના વેશમાં મહિલા કોન્સ્ટેબલ છે અને રોમિયોગીરી કરનાર લોકોની ધરપકડ કરવામાં આવશે....

લૂંટ ચોરી અને મહિલાઓની છેડતીના બનાવો છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન રેલવેના રુટ ઉપર વધી ગયા છે ખાસ કરીને રેલવે રોજની અંદર થઈ રહેલા ગુનાઓના કારણે હાલ ગુજરાત રેલવે પોલીસ એલર્ટ થઈ છે હાલમાં રક્ષાબંધનના દિવસે મહિલા શિક્ષક સાથે મહિલા કોષની અંદર અજાણ્યા ઈસમ દ્વારા છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત તે એન્જિનિયર પાસેથી 10 લોકોએ લૂંટ ચલાવી હતી આ ગંભીર ઘટનાના પગલે હવે ગુજરાત રેલવે પોલીસ હરકતમાં આવી છે અને સુરત ખાતે ગુજરાત રેલવે પોલીસના ડીઆઈજી ગૌતમ કુમાર પરમારે સુરત યુનિટના તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ખાસ મહિલા યાત્રીઓની સુરક્ષાને લઈ કેટલાક એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી...

Conclusion:જીઆરપીના જવાનો હવે નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરશે સાથે મહિલા મહિલા કોન્સ્ટેબલની તેનાત કરવામાં આવશે અને રોમિયોગીરી કરનાર લોકોને ઝડપી પાડવામાં આવશે કરવા માટે જેથી રેલવે કોચ મા થતી અનિચ્છનીય બનાવને પણ રોકી શકાશે..

બાઈટ : ગૌતમ કુમાર પરમાર (DIG ગુજરાત રેલવે પોલીસ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.