ETV Bharat / state

ઉત્તરાયણ પર્વને લઇને રાજકોટ પોલીસ કમિશ્નરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

author img

By

Published : Jan 9, 2021, 11:04 PM IST

Updated : Jan 10, 2021, 6:30 AM IST

દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સાવચેતીએ જ એક ઉપાય હોવાથી લોકોને ઉતરાયણ પર્વમાં પણ સાવધાન રહેવું જરૂરી છે. જેને લઇને રાજકોટ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે.

ઉતરાયણ પર્વને લઇને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

  • ઉત્તરાયણ પર્વને લઇને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું
  • ઉત્તરાયણે જાહેરમાર્ગો પર પતંગ ચગાવવા, ઘાસચારો નાખવા ઉપર પ્રતિબંધ
  • જાહેરનામાનો અમલ કરાવવા માટે પોલીસની બાજ નજર

રાજકોટઃ દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સાવચેતીએ જ એક ઉપાય હોવાથી લોકોને ઉતરાયણ પર્વમાં પણ સાવધાન રહેવું જરૂરી છે. ત્યારે ઘરની અગાસી ઉપર પણ ઘરના સભ્યો સિવાય બહારની કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન આપવો અને જાહેર રોડ ઉપર ફૂટપાથ ઉપર પતંગ ન ચગાવવી, પતંગ લૂંટવા ઝાડી, ઝાંખળા વાળા બમ્બુ, લોખંડના પાઇપનો ઉપયોગ ન કરવો, રસ્તાઓ ઉપર દોડાદોડી ન કરવી, ઇલેક્ટ્રિકના વાયર હોય તો તેનાથી દૂર રહેવા પણ જણાવાયું છે.

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ

જાહેરનામામાં વધુમાં જણાવ્યા અનુસાર, દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ ઉપરાંત ચાઈનીઝ દોરીથી લોકોને કે, પક્ષીઓને પણ જાનહાની થતી હોવાથી તેનો ઉપયોગ ન કરવો, તેમજ ચાઈનીઝ તુક્કલ ન ઉડાડવા, પતંગ ઉડાડતી વખતે માસ્ક પહેરવું, સેનેટાઇઝર રાખવું, ભીડ એકઠી થતી હોવાથી ડીજે કે સાઉન્ડ સિસ્ટમ ન વગાડવું, ફ્લેટ કે સોસાયટીમાં વધુ લોકો એકઠા થાય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ પોલીસ કમિશ્નરે જણાવ્યું છે.

જાહેરનામાનો અમલ કરાવવા વ્યવસ્થા

જાહેરનામાનો અમલ કરાવવા માટે પોલીસ CCTV એન્ડ કમાન્ડ કંટ્રોલરૂમ મારફતે પણ ખાસ બાજનજર રાખશે. આ ઉપરાંત ચાઈનીઝ દોરીથી લોકોને કે પક્ષીઓને પણ જાનહાની થતી હોવાથી તેનો ઉપયોગ ન કરવો, તેમજ ચાઈનીઝ તુક્કલ ન ઉડાડવા, પતંગ ઉડાડતી વખતે માસ્ક પહેરવું, સેનેટાઇઝર રાખવું, ભીડ એકઠી થતી હોવાથી ડીજે કે સાઉન્ડ સિસ્ટમ ન વગાડવું, ફ્લેટ કે સોસાયટીમાં વધુ લોકો એકઠા થાય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ પોલીસ કમિશ્નરે જણાવ્યું છે.

Last Updated : Jan 10, 2021, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.