ETV Bharat / state

શિક્ષક બન્યો શેતાન, લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ - Incidents of rape in Surat district

સુરત જીલ્લામાં (A minor was raped in Surat) એક શિક્ષકની હેવાનિયત સામે આવી છે. શાળામાં અભ્યાસ અર્થે આવતી એક સગીર વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ (Rape with a minor by luring a student into marriage) આચર્યું હતું. સગીરાના માતા પિતાને સમગ્ર ઘટના ની જાણ થતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપી શિક્ષક ની ધરપકડ કરી લીધી છે.

Etv Bharatશિક્ષક બન્યો શેતાન, લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ

author img

By

Published : Nov 12, 2022, 2:26 PM IST

સુરત: જીલ્લાના કીમ ગામની સગીરા નજીકના ગામે શાળામાં અભ્યાસ કરતી હતી, ત્યાં શિક્ષક તરીકે નોકરી કરતા અજીત ઓમ પ્રકાશ ગુપ્તાએ સગીરાને લગ્નની લાલચ આપીને તેની સાથે સબંધ કેળવ્યા હતા. થોડા સમય પછી સગીરાને નજીકના ફાર્મ હાઉસમાં લઇ જઈ સગીરા સાથે દુષ્કર્મ (Rape with a minor by luring a student into marriage) આચર્યું હતું. સગીરાના માતા પિતા ને સમગ્ર ઘટના ની જાણ થતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપી શિક્ષક ની ધરપકડ કરી લીધી છે.

શિક્ષકે સગીરાનું અપહરણ કર્યું હતું: જોકે થોડા સમય પછી સગીરા પરિવાર સાથે ઉજ્જૈન ફરવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત ફરતા ઇન્દોર રેલ્વે સ્ટેશન પરથી લંપટ શિક્ષકે સગીરાનું અપહરણ કર્યું હતું અને સગીરાના પિતાને સગીરા મારી સાથે છે એને શોધવી નહી તેવુ ફોનમાં જણાવ્યું હતું. જોકે કોઈક કારણસર લંપટ શિક્ષક સગીરાને બીજા દિવસે કીમ સગીરાના ઘરે મૂકી ગયો હતો.

શિક્ષકની ધરપકડ કરી: સુરત ગ્રામ્ય DYSP બી.કે વનારએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ સગીરાના પિતા દ્વારા કીમ પોલીસ ને કરવામાં આવતા કીમ પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લીધી હતી. ગણતરીના સમયમાં લંપટ શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.