ETV Bharat / state

Goverment Busમાં ગાંજો લઈ જતી મહિલા પ્રવાસી ઝડપાઇ - ગાંજો

સુરત ગ્રામ્ય SOG Teamએે પીપોદ્રા પાસેથી પસાર થતી Goverment Bus ઉભી રાખીને બસમાં મહિલા પ્રવાસી પાસેથી 70 હજારનો ગાંજો ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મહિલા પ્રવાસી ઝડપાઇ
મહિલા પ્રવાસી ઝડપાઇ
author img

By

Published : Jun 16, 2021, 2:09 PM IST

  • સુરત ગ્રામ્ય SOG Teamને મહિલા પ્રવાસી ગાંજો લઇ જતી હોવાની બાતમી મળી
  • સુરત પોલીસે બસનો પીછો કરીને બસની તપાસ કરી
  • બસમાં રહેલી મહિલા પ્રવાસીના થેલામાંથી 70 હજારનો ગાંજો જપ્ત કર્યો

સુરત : ગ્રામ્ય SOG Teamના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે 48 પર પસાર થઈ રહેલી સરકાર બસમાં એક મહિલા પ્રવાસી ગાંજોનો જથ્થો લઈને બેઠી છે. જે ચોક્કસ બાતમીની આધારે સુરત પોલીસે બસનો પીછો કર્યો હતો અને પીપોદ્રા નજીક બસને ઉભી રાખીને બસમાં રહેલી મહિલા પ્રવાસીના થેલાની તપાસ કરી હતી.

આ પણ વાંચો : સૂચનાથી નહિ હવે સૂંઘવાથી મળશે ગાંજો, ડોગને આપવામાં આવશે નાર્કોટિક્સ અને રેસ્ક્યૂની તાલીમ

પોલીસે કુલ 85 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

તપાસ કરતા સાત કિલો ગાંજો મળી આવ્યો હતો. સુરત પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેને ગાંજો સુરતના કતારગામ વિસ્તારમાંથી ગણેશ નામના શખ્સ પાસેથી લાવી હોવાનું જણાવ્યું હતું. સુરત પોલીસે મહિલા પ્રવાસી પાસેથી ગાંજો, મોબાઈલ, રોકડ મળી કુલ 85 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને મહિલા વિરુદ્ધ નાર્કોટીક ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.