ETV Bharat / state

સુરત TRBમાં ફરજ દરમિયાન મર્ત્યું પામેલ પરિવારને 7 લાખનો ચેક આપવામાં આવ્યો

આજે 21 ઓક્ટોબર એટલે કે શહીદ દિવસ(Martyr's Day) ત્યારે સુરત TRB(Teachers Recruitment Board)માં ફરજ દરમિયાન મર્ત્યું પામેલ કુલ ત્રણ જવાનોના પરિવારને સુરત પોલીસ કમિશન(Surat Police Commission) તથા TRB જવાનો તરફથી 7 લાખનો ચેક આપવામાં આવ્યો.

સુરત TRBમાં ફરજ દરમિયાન મર્ત્યું પામેલ પરિવારને 7 લાખનો ચેક આપવામાં આવ્યો
સુરત TRBમાં ફરજ દરમિયાન મર્ત્યું પામેલ પરિવારને 7 લાખનો ચેક આપવામાં આવ્યો
author img

By

Published : Oct 21, 2021, 5:42 PM IST

  • સુરત TRBમાં ફરજ દરમિયાન મર્ત્યું પામેલ ત્રણ જવાનોના પરિવાર સહાય
  • પોલીસ કમિશન તથા TRB જવાનો તરફથી 7 લાખનો ચેક આપવામાં આવ્યો
  • ગુજરાતમાં સૌપ્રથમ ટ્રાફિકમાં જવાનો ત્રણ દિવસનો પગાર શહીદના પરિવાર અર્પણ કર્યો

સુરતઃ સુરત(Surat) શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર(Police Commission) તેમજ શહેરના પ્રથમ નાગરિક હેમાલીબેન ભોગાવાળા હાજર રહી શહીદ(Martyr's Day) થયેલા વીર જવાનોને સલામી આપવામાં આવી હતી. ઉપરાંત સુરત શહેરમાં કોરોનામાં ફરજ દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલ ત્રણ TRB જાવાનોના પરિવારને સુરત પોલીસ કમિશનર અને મેયર(SuratMayor)ના હસ્તે સાત લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.

ટ્રાફિકમાં જવાનો ત્રણ દિવસનો પગારનો શહીદના પરિવાર સમર્પણ કર્યો

ગુજરાતની કર્ણ સમાન દાતારની ભૂમી એટલે સુરત ભૂમી. સુરત શહેરમાં કોરોનામાં ફરજ દરમિયાન કોરોના થવાને કારણે શહેરના ત્રણ જેટલા TRB જવાનોનું મૃત્યુ થયું હતું. તેવા ત્રણ પરિવારોને સુરત શહેરના 14 જેટલા TRB જવાનો(TRB troopers)એ ત્રણ દિવસના પગાર એકત્રિત કરી તેમજ બાકીના ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી પોણા ત્રણ લાખ રૂપિયા ઉમેરી કુલ સાત લાખ રૂપિયાનો ચેક આ ટીઆરબી જવાનોના પરિવારને આપવામાં આવ્યો હતો.

સમ્રગ ગુજરાતમાં સૌપ્રથમ બનાવ

ગુજરાતમાં સૌપ્રથમ વખત એવું બન્યું હશે કે, સુરત ટ્રાફિકમાં(Surat traffic) ફરજ બજાવતા 1400 જેટલા TRB જવાનોએ પોતાના ત્રણ દિવસનો પગાર એકત્રિત કરી શહીદ થયેલા TRB જવાનોના પરિવારને આર્થિક સહાય કરી છે.

આ પણ વાંચોઃ સિવિલ હોસ્પિટલમાં થયું 15મું અગદાન, 41 જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું જીવનદાન

આ પણ વાંચોઃ અંબાજી મંદિરમાં આજે એક માઇભકતે 251 ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.