ETV Bharat / state

સુરતમાં 17 વર્ષીય કિશોરે તાપી નદીમાં ભુસકો મારીને કર્યો આપઘાત - તાપી નદી

શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ચીકુવાડ નવનિર્મિત બ્રિજ ઉપર ત્રણ દિવસ પેહલા એક 17 વર્ષીય કિશોરે નદીમાં ભુસકો માર્યો(suicide case in Surat)હતો. તેની શોધખોળ માટે ફાયરવિભાગની ટીમ કામે લાગી હતી પરંતુ કિશોર મળી આવ્યો ન હતો. આજે વેહલી સવારે આ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. કાપોદ્રા પોલીસે મૃતદેહને કબ્જે કરીને આગળની કાર્યવાહી શરુ કરી છે.

સુરતમાં 17 વર્ષીય કિશોરે તાપી નદીમાં ભુસકો મારીને કર્યો આપઘાત

author img

By

Published : May 25, 2022, 5:19 PM IST

સુરત : સુરત શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલ ચીકુવાડી પાસે નવનિર્મિત બ્રિજ ઉપર થી ત્રણ દિવસ પેહલા એક 17 વર્ષીય કિશોરે કોઈ કારણોસર તાપી નદીમાં કૂદકો મર્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગ (suicide case in Surat) ને કરવામાં આવી હતી. ફાયરવિભાગ ઘટના સ્થળે પોહચીને કિશોરની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કિશોર મળી આવ્યો ન હતો. આજે વેહલી સાવરે સ્થાનિકોની આ કિશોર ઉપર નજર જતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયરવિભાગ દ્વારા કિશોરના મૃતદેહને બહાર કાઢી કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ડ્રાઇવિંગ સ્કૂલને રોડ સેફટીના કાર્યમાં સામેલ કરો તો દેશમાં એક્સિડન્ટ રેટ 00 ટકા થશે : ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશન

ધોરણ-12માં કરતો હતો અભ્યાસ : આ બાબતે કાપોદ્રા પોલીસના તપાસકર્તા અધિકારી P.S.I. એસ.કે.ચૌધરીએ જણાવ્યુંકે, 17 વર્ષીય કિશોરનું નામ જેનીશ છે. જે હાલ ધોરણ-12માં અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ હાલ અમારી તપાસ ચાલુ છે. પરિવાર દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે, જેનીશને તેમના પિતા દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. કારણકે જેનીશ તેમના મિત્રના સંગતમાં ખૂબ જ ગેરમાર્ગે જઈ રહ્યો હતો. જેનિસએ બાઈક ચોરી કરી હોય જેને લઈને તેને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવા માટે પણ બોલાવવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.