ETV Bharat / state

મતદાતાની ફરિયાદથી સાંસદ દર્શના જરદોશને 500 રુપિયાનો દંડ ભરવો પડ્યો

સુરત: સાંસદ દર્શના જરદોશે સુજલામ સુફલામ જળ અભિયાન 2018માં પોતે JCB મશીન ચલાવ્યું હતું. જે તેઓ માટે એક પાઠ બની ગયો છે. એક જાગૃત મતદાતાનાં RTIનાં કારણે સાંસદ દર્શના જારદોશને JCB મશીન ચલાવ્યા બદલ 500 રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે.

finepaid
author img

By

Published : Feb 9, 2019, 9:11 PM IST

4 મેં, 2018નાં રોજ સાંસદ દર્શના જરદોશ દ્વારા ડંક્કાઓવારા પર સફાઈ અભિયાન દરમિયાન JCB મશીન ચલાવ્યું હતું. JCB મશીન ચલાવવાનું લાઇસન્સ ન હોવા છતા મશીન ચલાવી સાંસદ દર્શના જરદોશ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો. શહેરના જાગૃત મતદાતા એવા સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ ફરિયાદના અનુસંધાને સુરત ટ્રાફિક રીજીયન -૧ મદદનીશ પોલીસ કમિશ્નર કચેરી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે બાદ સાંસદ દર્શના જરદોશ ફક્ત ડ્રાઈવર સીટ પર બેસીને કામદારોનો ઉત્સાહ વધારવા માટે ફોટો પાડવામાં આવ્યો છે એવો જવાબ આપીને ફરિયાદને રફે દફે કરી દેવામાં આવી હતી.

પરંતુ 11 જૂન, 2018નાં ફરી સંજય ઇઝાવા દ્વારા સિટી પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતા, પોલીસ કમિશ્નરનો આદેશાનુસાર ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક રીજીયન -1 દ્વારા 24 ઓગસ્ટ, 2018નાં સાંસદ દર્શના જરદોશ પાસેથી મોટર વ્હિકલ કલમ 181 મુજબ વિના લાઇસન્સે JCB ચલાવવા બદલ રૂ. 500/- નો દંડ વસૂલ કર્યો હતો. ત્યારપછી પણ અરજદારને કરેલી કાર્યવાહીની માહિતી નહિ આપતા RTIએ સમગ્ર મામલાની માહિતી માગવામાં આવી હતી.

undefined

R_GJ_05_SUR_9FEB_05_MP_DAND_PHOTO_SCRIPT

Photo on mail

મતદાતાની ફરિયાદથી સાંસદ દર્શના જરદોશને 500 રૂ.નો દંડ ભરવો પડ્યો

સુરત : સાંસદ દર્શના જરદોશે સુજલામ સુભલામ જળ અભિયાન 2018માં પોતે JCB મશીન ચલાવ્યું હતું જે તેઓ માટે એક પાઠ બની ગયો છે. એક જાગૃક મતદાતાના RTIના કારણે સાંસદ દર્શના જારદોશને JCB મશીન ચલાવવામાં બદલ 500 રૂ.નો દંડ ભરવું છે.

તારીખ 4 મેં 2018 ના રોજ સાંસદ દર્શના જરદોશ  દ્વારા ડંક્કાઓવારા પર સફાઈ અભિયાન દરમિયાન JCB મશીન ચલાવ્યું હતું. JCB મશીન ચલાવવાનું લાઇસન્સ ન હોવા છતા મશીન ચલાવી સાંસદ દર્શના જરદોશ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો. શહેરના જાગૃત મતદાતા એવા સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ ફરિયાદના અનુસંધાને સુરત ટ્રફિક રીજીયન -૧ મદાદનીશ પોલીસ કમિશ્નર કચેરી દ્વારા તપાસ કરીને સાંસદ દર્શના જરદોશ ફક્ત ડ્રાઈવર સીટપર બેસીને કામદારોની ઉત્સાહ વધારવા માટે ફોટો પડવામાં આવ્યો એવું જવાબ આપીને ફરિયાદ દફતરે કરી દીદેલ હતા.

પણ તારીખ 11 જૂન 2018 ના રોજ ફરી સંજય ઇઝાવા દ્વારા સિટી પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતા , પોલીસ કમિશ્નર નો આદેશાનુસાર ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક રીજીયન -1 દ્વારા તા - 24 ઓગસ્ટ૨ 2018 ના રોજ સાંસદ  દર્શના જરદોશ પાસેથી મોટર વેહિકલ કલમ 181 મુજબ વગાર લાઇસન્સે JCB ચલાવવા બદલ રૂ 500/- ની દંડ વસૂલ કરી હતી. ત્યાર પછી પણ અરજદારને કરેલ કાર્યવાહીનું માહિતી નહિ આપતા RTI દ્વારા સમગ્ર મામલાનું માહિતી માંગવામાં આવ્યું હતું. 

માણસ સામાન્ય હોઈ કે વિશેષ કાયદો બધાં માટે સરખી છે એવું સાબીત કરવા માટે પણ જાગૃત નાગરિકોને લાંબી ફાઈટ આપવી પડે તેવું હાલ છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.