ETV Bharat / state

સુરતમાં 41 વર્ષની એન્જિનિયર મહિલા IVFથી બની સિંગલ મધર

author img

By

Published : Dec 16, 2022, 11:15 AM IST

Updated : Dec 16, 2022, 5:52 PM IST

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતી 41 વર્ષીય મહિલા IVFથી મદદથી માતા બની હતી. (woman became a mother with the help of IVF) મહિલાને લગ્ન માટે યોગ્ય પાત્ર નહિ મળતાં આજીવન માતા-પિતાની સેવા કરવાનું જ નક્કી કરી લીધું હતું. પરંતુ દિલમાં માતૃત્વની ઝંખના હોવાથી સિંગલ મધર બનવાનું નક્કી કર્યું હતું. આખરે મહત્વનો નિર્ણય લઈને IVF ની મદદથી જુડવા એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો હતો. (became a mother of two twins with the help of IVF)

સુરતમાં 41 વર્ષની મહિલા IVFથી બની માતા
સુરતમાં 41 વર્ષની મહિલા IVFથી બની માતા

સુરત: આજે એક બાજુ આપણી આસપાસ નવજાત બાળકીઓ મળી મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સમાજના ડરના લીધે લગ્ન પહેલા માતા બનવાનો નિર્ણય ઘણા સવાલો ઉભા કરે છે. ત્યારે બીજી બાજુ સુરતમાં યોગ્ય પાત્ર ન મળતાં માતૃત્વની ઝંખનાએ મહિલા IVFની મદદથી માતા બની હતી. (woman became a mother with the help of IVF)

યોગ્ય પાત્ર ન મળ્યું: સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં દેસાઈ પરિવાર 40 વર્ષીય ડિમ્પલ દેસાઈ અને તેમના મોટી બહેનના લગ્નન કરવા માટે યોગ્ય પાત્ર શોધતા હતા. પરંતુ યોગ્ય પાત્ર શોધતા હતા પરંતુ યોગ્ય પાત્ર નહીં મળતા ડિમ્પલ દેસાઈએ આજીવન લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું. (became a mother of two twins with the help of IVF)

સુરતમાં 41 વર્ષની મહિલા IVFથી બની માતા
સુરતમાં 41 વર્ષની મહિલા IVFથી બની માતા

હૃદયમાં માતૃત્વની ઝંખના: ડિમ્પલ દેસાઈની બહેન રૂપલ હોટેલ મેનેજમેન્ટના અભ્યાસ બાદ દુબઈ સ્થાયી થઈ ગઈ અને ડિમ્પલ એન્જિનિયર બની માતા પિતા સાથે રહે છે. પરંતુ ડિમ્પલને હૃદયમાં માતૃત્વની ઝંખના જીવંત હતી. તેથી ડિમ્પલે લગ્ન વિના જ માતા બનવાનો નિર્ણય લીધો હતો. IVFની મદદથી સિંગર મધર બનવાનું નક્કી કર્યું હતું. ડિમ્પલે મક્કમતાથી નાણાવટની સાઈ પૂજા હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી આ સારવાર ડોક્ટર રાજીવ પ્રધાન અને ડોક્ટર રશ્મી પ્રધાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી હતી.

આ પણ વાંચો: ટેસ્ટ ટ્યુબ બાળકો માટે તંદુરસ્ત ભવિષ્ય માટે માર્ગદર્શિકા

નિર્ણય પડકારજનક: ડિમ્પલ ગર્ભવતી થઈ અને બુધવારે તેમની પ્રસુતિ થઈ હતી, જેમાં તેણે જુડવા એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો હતો. હાલ માતા અને બંને બાળકો તંદુરસ્ત છે. આ બાબતે ડો.રશ્મી પ્રધાને જણાવ્યું કે, આપણા સમાજની વાત કરવામાં આવે તો સામાજિક રીતે આ નિર્ણય ખૂબ જ પડકારજનક હોય છે. લગ્ન ન થયા હોય અને આ પ્રકારના સિસ્ટમથી બાળકને જન્મ આપવું એ ઘણા બધા સવાલો ઊભા કરે છે.

Last Updated : Dec 16, 2022, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.