ETV Bharat / state

સુરતની સરકારી હોસ્પિટલોમાં એક વર્ષમાં 31% બાળકો કુપોષિત જન્મ્યા

author img

By

Published : Jan 4, 2023, 6:42 PM IST

Updated : Jan 4, 2023, 7:20 PM IST

સુરત શહેરની (malnourished children in surat) સરકારી હોસ્પિટલોમાં એક વર્ષમાં 7236 બાળકોના જન્મ પૈકી 31% બાળકો એટલે કે 2284 કુપોષિત બાળકોનો જન્મ થયો (31 precent children born malnourished in one year) છે. જ્યારે 4% બાળકો એટલે કે 165 અવિકસિત બાળકોના જન્મતાની સાથે મૃત્યુ થયા (death of new born babies increase) છે. ચોંકાવનારી બાબત એ છે કે 128 બાળકોના સારવાર બાદ મૃત્યુ પામ્યા છે.

31 precent children born malnourished in one year surat

સરકારી હોસ્પિટલોમાં એક વર્ષમાં 31% બાળકો કુપોષિત જન્મ્યા

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેમાં સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ માટે પણ જનની યોજના ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં કુપોષિત બાળકોનો જન્મ થઈ રહ્યો (malnourished children in surat) છે. જેમાં શહેરની સ્વીમેર હોસ્પિટલનો આજે ઓફિસિયલ આંકડો સામે આવ્યો છે. એક વર્ષમાં 7236 બાળકોના જન્મ પૈકી 31% બાળકો એટલે કે 2284 કુપોષિત બાળકોનો જન્મ થયો (31 precent children born malnourished in one year) છે.

આ પણ વાંચો 57 શાળામાં અચાનક શાસનાધિકારીની તપાસનો ધમધમાટ, શિક્ષણ, સગવડો સાથે શું શું તપાસે છે જાણો

128 બાળકોના સારવાર બાદ મૃત્યુ પામ્યા: બાળકોના થયેલા કુલ ડિલિવરી કેસમાંથી 4% બાળકો એટલે કે, 165 અવિકસિત બાળકોના જન્મતાની સાથે મૃત્યુ થયા છે. તેમાંથી 128 બાળકોના સારવાર બાદ મૃત્યુ પામ્યા (death of new born babies increase) છે. આ આંકડાઓ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હિરપરા અને 'આપ'ના નગરસેવક મહેશ અણઘણ દ્વારા માંગવામાં આવેલ માહિતીમાં ખુલાસો કર્યો (rti expose about malnourished children in surat) છે. સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તે બધી યોજનાઓ ચલાવવા પણ આવે છે. જેમ કે, મમતા કાર્ડ જે સગર્ભા મહિલાઓ માટે જે પ્રેગ્નન્સી હોય અને ડીલેવરી સુધીએ કાર્ડ ખૂબ જ ઉપયોગી બને છે. આ સુવિધા પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ બજેટ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચતું નથી. યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારના ભોગે ચઢી જાય છે. સુરત સ્માર્ટ સિટીના આ આંકડા ખુબ જ ચિંતાજનક છે. આજની ટેકનોલોજીની દુનિયામાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આટલી મોટી સંખ્યામાં નવજાત બાળકોનું કુપોષણના કારણે મોત થતું હોય તો તે ખુબ જ શરમજનક બાબત (death of new born babies increase due to malnourish) છે.

આ પણ વાંચો સુરત કેબલબ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન કરનાર માતાપિતા ઝડપાયાં, બાળક ત્યજવાનું આવું કારણ આગળ ધર્યું

'આપ'ના નગરસેવકના સવાલ: આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્ર, રાજ્ય અને મહાનગરપાલિકામાં છે. સરકાર કુપોષણને નાથવા માટે અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે. યોજનાઓ પાછળ સરકાર દર વર્ષે કરોડોનો ખર્ચ પણ કરે છે. છતાં સ્મીમેર હોસ્પિટલનો આ આંકડો સરકારની નીતિ અને નિયત પર સવાલો ઉભા કરે છે. સરકારી હોસ્પિટલમાં 31 ટકા જેટલા બાળકો જો કુપોષિત જન્મે તો સગર્ભા મહિલાઓ માટે બનાવેલી યોજનાઓના અમલીકરણ પર ગંભીર સવાલ થયા છે. જન્મતાની સાથે જ અને જન્મ થયા બાદ જે સારવાર 4 ટકા જેટલાં બાળકોના મૃત્યુ થયા છે. સરકારની બેટી-બચાવો, બેટી-પઢાવો, મહિલા સશક્તિકરણની યોજનાઓ ફક્ત કાગળ ઉપર રહી ગઈ હોય તેમ સાબિત થયું છે. આમ આદમી પાર્ટીના નગર સેવેકે જણાવ્યું હતું કે આ મામલે અમે આરોગ્ય પ્રધાન અને મહાનગર પાલિકા કમિશનરને રજૂઆત કરીશું. ઉપરાંત વડાપ્રધાનને રજૂઆત કરીને અહીંયાની સગર્ભા સ્ત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરીશું.

Last Updated : Jan 4, 2023, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.