ETV Bharat / state

બારડોલીના 3 યુવાનો 370 કિલોમીટર યાત્રા કરી પહોંચશે ગાંધીનગર - જમ્મુ-કાશ્મીર

સુરતઃ બારડોલીના ત્રણ યુવાનો દ્વારા દેશને નામ એક અનોખી સાયકલ રાઈડનું આયોજન કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરની 370 કલમ મુદ્દે લેવાયેલા નિર્ણયના સમર્થનમાં આ યુવાનો બારડોલીથી ગાંધીનગર સુધી 370 કિલોમીટરની રાઈડ કરી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરવાનો નિર્ણય કર્યો છે.

gandhinagar
author img

By

Published : Aug 22, 2019, 12:41 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા દેશહિતમાં 370માં ફેરબદલનો નિર્ણય લીધો છે. અખંડ ભારતના નિર્માણનું સ્વપ્ન જમ્મુ કાશ્મીરની 370 કલમના કારણે અધુરું રહ્યું હતું. જે ભારત સરકાર દ્વારા આ કલમમાં ફેરબદલ કરી ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જેના સમર્થનમાં બારડોલીના ત્રણ યુવાનો 370 કિલોમીટર સાયકલ રાઈડ કરીને સરકારના નિર્ણયને વધાવશે. સુરત જિલ્લાના બારડોલી પ્રદેશના યોગેશ પટેલ, અશોક મકવાણા અને નિલેશ પંચાલ દ્વારા એક રાષ્ટ્ર, એક ધ્વજ અને એક રાઈડના વિચાર સાથે આ રાઈડ યોજવામાં આવશે. ગુરુવારે આ ત્રણેય યુવાનો 370 કિલોમીટરના લક્ષ્યાંકને 24 કલાકમાં પૂર્ણ કરવાના હેતુથી રાઈડ કરી ગાંધીનગર પહોંચશે.

બારડોલીના 3 યુવાનો 370 કિલોમીટર યાત્રા કરી ગાંધીનગર પહોંચશે, કેન્દ્ર સરકારના 370ના નિર્ણયના સમર્થનમાં CM રૂપાણી સાથે મુલાકાત કરશે
જ્યાં મુખ્યપ્રધાન કાર્યાલયમાં વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે. આ ત્રણેય યુવાનોને સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠક દ્વારા ફ્લેગ બતાવી રાઈડની શરૂઆત કરાવવામાં આવી હતી.

Intro:બારડોલી ના ત્રણ સાહસિક યુવાનો દ્વારા એક રાષ્ટ્ર, એક ધ્વજ અને એક રાઈડ ના વિચાર સાથે અનોખી સાયકલ રાઈડ કરવામાં આવશે . જેમાં ભાજપની સરકાર દ્વારા 370ની કલમ નાબૂદ કરવાના નિર્ણયને સમર્થન આપવા બારડોલીથી નીકળી 24 કલાકમાં 370 કી.મી સાયકલ રાઈડ કરી ગાંધીનગર સી.એમ કાર્યાલય પહોંચશે ......Body:ભાજપ સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે નિર્ણય એ જાણે સરદાર વલ્લભભાઈ પટેલના અધૂરા સપનાને પૂર્ણ કર્યું છે . અખંડ ભારતના નિર્માણનું સપનું સરદાર સાહેબે જોયું હતું જે સપનું જમ્મુ કાશ્મીરની 370 ની કલમના કારણે અધૂરું રહી ગયું હતું . ત્યારે થોડા સમય પહેલા જ મોદી સરકાર દ્વારા 370ની કલમ નાબૂદ કરાતા સરકારના આ નિર્ણયને સમર્થનમાં સરદારની કર્મભૂમિ એવા બારડોલીથી ત્રણ સાહસિક યુવાનો 370 કી.મી સાયકલ રાઈડ કરશે ......
Conclusion: સુરત જિલ્લાના બારડોલી પ્રદેશના યોગેશ પટેલ, અશોક મકવાણા અને નિલેશ પંચાલ દ્વારા એક રાષ્ટ્ર, એક ધ્વજ અને એક રાઈડના વિચાર સાથે એક અનોખી સાઇકલ રાઈડ કરવામાં આવી છે . આજરોજ સરદારની કર્મભૂમિ બારડોલીથી આ ત્રણે યુવાનો 370 ની કલમના નાબૂદીના સમર્થનમાં 24 કલાકમાં 370 કિલોમીટર સાયકલ રાઈડ કરી ગાંધીનગર સી.એમ કાર્યાલય પહોંચશે .અને હાલના ભાજપના સી.એમ વિજય રૂપાણી ની મુલાકાત લઈ શુભકામના પાઠવશે ..
સરદાર ની કર્મભૂમિ અને તેમાં પણ ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી સાયકલ રાઈડનું પ્રસ્થાન કરવામાં આવતું હતું આ ત્રણે યુવાનોને સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠક દ્વારા ફ્લેગ બતાવી રાઈડની શરૂઆત કરાવવામાં આવી હતી....

બાઈટ 1.... જીતેન્દ્ર પટેલ.... સામાજિક અગ્રણી

બાઈટ 2 .... અશોક મકવાણા..... સાયકલ રાઈડર

બાઈટ 3 ..... નિલેશ પંચાલ ..... સાયકલ રાઈડર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.