ETV Bharat / state

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક, દારૂના નશામાં કરી તોડફોડ - Surat

સુરત: શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીમાં વધુ એક અપરાધ પોલીસના ચોપડે નોંધાયો છે. કોંગ્રેસ કોર્પોરેટરના કાર્યાલય નીચે આવેલા મૅડિકલ સ્ટોર પર કેટલાક ઈસમોએ દારૂના નશામાં ધુત થઈને હંગામો કર્યો હતો. તો આ સાથે ઇસમોએ મેડિકલ સ્ટૉરમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટના અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. CCTYV કેમેરાના આધારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

મૅડિકલ
author img

By

Published : Mar 27, 2019, 10:38 PM IST

સુરતમાંઅશ્વનિકુમાર રોડ પર આવેલા કોંગ્રેસના કોર્પોરેટરદિનેશ કાછડીયાની ઓફિસની નીચે દારૂના નશામાં ધુતશખ્સોએહંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, નશાખોર શખ્સોએ મેડિકલની દુકાનના કાચ તોડી લોકોને ડરાવી ધમકાવી ખૂબ હંગામો કર્યો હતો. ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તોઆરોપ છે કે, નશાખોર શખ્સો લૂંટના ઇરાદે આવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.

મેડિકલમાં કરાઇ તોડફોડ

જો કે સમગ્ર ઘટનાને લઇઘટના અને સ્થાનિકોના નિવેદન લઈ પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જો કે કોંગ્રેસ કોર્પોરેટરના કાર્યાલય નીચે આવેલા મેડિકલ સ્ટોર પર થયેલી તોડફોડને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

R_GJ_05_SUR_01_27MAR_TODFOD_VIDEO_SCRIPT

Feed by mail

સુરત : સતત વધી રહેલી ગુનાખોરીમાં વધુ એક અપરાધ પોલીસ ચોપડે નોંધાયો છે. કોંગ્રેસના કોર્પોરેટર ના કાર્યાલય નીચે આવેલા મેડિકલ સ્ટોર ઉપર કેટલાક ઈસમોએ દારૂના નશામાં ચૂર થઈ હંગામો મચાવ્યો હતો અને મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટના અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીસીટીવી કેમેરાના આધારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે

સુરત અશ્વનિકુમાર રોડ પર આવેલા કૉંગેસના કોર્પોરેટર  દિનેશ કાછડીયાની ઓફિસની નીચે દારૂના નશામાં ચૂર શખ્સોએ  હંગામો મચાવ્યો હતો. એટલુ જ નહીં નશાખોર શખ્સોએ મેડિકલ ની દુકાનના કાચ તોડી લોકો ને ડરાવી- ધમકાવી ખૂબ હંગામો કર્યો હતો.જોતા જોતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા આરોપ છે કે નશાખોર શખ્સો લૂંટના ઇરાદે આવ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી જેમાં સાફ જોવા મળે છે કે બે થી વધુ શખ્સો મેડિકલ સ્ટોર પાસે ઊભા છે અને કેટલાક લોકો મેડીકલ સ્ટોરમાં આવીને તોડફોડ કરી રહ્યા છે..

સીસીટીવીમાં કેદ થયેલી ઘટના અને સ્થાનિકો ના નિવેદન લઈ પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જોકે કોંગ્રેસ કોર્પોરેટર ના કાર્યાલય નીચે આવેલા મેડિકલ સ્ટોર પર થયેલ તોડફોડને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.