રાજસ્થાનના રાણી બોર્ડર પર આવેલા ભારત પેટ્રોલિયમમાં ફરજ બજાવતા અને ઉદયપુર જિલ્લાના સાલુમ્બર તાલુકાના રેન્ટલ ગામના અમરસિંહ શંભુસિંહ રાઠોડ અને લક્ષ્મણસિંહ વિજયનગરની બેંકમાં કેશ નાણાં ભરવા માટે પોતાની બાઈક પર બેસીને સોમવારે બપોરે સવા બે વાગ્યે નીકળ્યા હતા. જ્યાં તેઓ નવાગામ ધનેલા ગામમાંથી પસાર થતા હતા તે સમયે કાળા કલરની હોંન્ડા સાઈન જેવી બાઈક પર આવેલા આશરે 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવકોએ બાઈક પર સવાર અમરસિંહ શંભુસિંહ રાઠોડ અને લક્ષ્મણસિંહની આંખમાં મરચાનો પાવડર નાંખતા બન્ને જણા બાઈક ઉપરથી જમીન ઉપર પટકાતા બાઈક સવાર યુવકોએ અમરસિંહ રાઠોડના હાથમાં રહેલા રૂ.6,70,420 ની લૂંટ કરી અજાણયા બે શખ્સો પેટ્રોલપંપના કર્મચારીઓ પાસેથી રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
અજાણ્યા બાઈકચાલકે પેટ્રોલ પંપ કર્મીની આંખમાં મરચું નાખી 6.70 લાખની કરી લૂંટ - SBR
વિજયનગરઃ રાજસ્થાનની રાણી બોર્ડર પર આવેલા પેટ્રોલ પંપના બે કર્મચારીઓ સોમવારે બપોરે સવા બે વાગ્યાના સુમારે પોતાના બાઈક પર બેસીને વિજયનગરની બેંકમાં કેશ જમા કરાવવા નીકળ્યા હતા જેઓને નવાગામ ધનેળા ગામની સીમમાં અજાણયા બાઈક ચાલકોએ આંખમાં મરચાની ભૂકી નાંખી કર્મચારીના હાથમાં રહેલો રૂપિયા ભરેલો થેલો ઝુંટવી 6,70,420 રૂ ની લૂંટ કરી ફરાર થઇ જતા સમગ્ર વિજયનગર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
રાજસ્થાનના રાણી બોર્ડર પર આવેલા ભારત પેટ્રોલિયમમાં ફરજ બજાવતા અને ઉદયપુર જિલ્લાના સાલુમ્બર તાલુકાના રેન્ટલ ગામના અમરસિંહ શંભુસિંહ રાઠોડ અને લક્ષ્મણસિંહ વિજયનગરની બેંકમાં કેશ નાણાં ભરવા માટે પોતાની બાઈક પર બેસીને સોમવારે બપોરે સવા બે વાગ્યે નીકળ્યા હતા. જ્યાં તેઓ નવાગામ ધનેલા ગામમાંથી પસાર થતા હતા તે સમયે કાળા કલરની હોંન્ડા સાઈન જેવી બાઈક પર આવેલા આશરે 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવકોએ બાઈક પર સવાર અમરસિંહ શંભુસિંહ રાઠોડ અને લક્ષ્મણસિંહની આંખમાં મરચાનો પાવડર નાંખતા બન્ને જણા બાઈક ઉપરથી જમીન ઉપર પટકાતા બાઈક સવાર યુવકોએ અમરસિંહ રાઠોડના હાથમાં રહેલા રૂ.6,70,420 ની લૂંટ કરી અજાણયા બે શખ્સો પેટ્રોલપંપના કર્મચારીઓ પાસેથી રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
: અજાણ્યા બાઈકચાલકોએ પેટ્રોલ પંપ કર્મીની આંખમાં મરચું નાખી 670420 લાખની લૂંટ કરી ફરારરાજસ્થાનની રાણી બોર્ડર પર આવેલા પેટ્રોલ પંપના બે કર્મચારીઓ બપોરે સવા બે વાગ્યાના સુમારે પોતાના બાઈક પર બેસીને વિજયનગર ની બેંકમાં કેશ જમા કરાવવા નીકળ્યા હતા જેઓને નવાગામ ધનેળા ગામની સીમમાં અજાણયા બાઈક ચાલકોએ આંખમાં મરચાની ભૂકી નાંખી કર્મચારીના હાથમાં રહેલો રૂપિયા ભરેલો થેલો ઝુંટવી 670420 ની લૂંટ કરી ફરાર થઇ જતા સમગ્ર વિજયનગર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે બેન્ક કર્મચારીની ફરિયાદ બાદ પોલીસે અજાણ્યા બાઈક ચાલક લૂંટારુઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.રાજસ્થાનના રાણી બોર્ડર પર આવેલા ભારત પેટ્રોલિયમમાં ફરજ બજાવતા અને ઉદયપુર જિલ્લાના સાલુમ્બર તાલુકાના રેન્ટલ ગામના અમરસિંહ શંભુસિંહ રાઠોડ અને લક્ષ્મણસિંહ વિજયનગર ની બેંકમાં કેશ નાણાં ભરવા માટે પોતાની બાઈક પર બેસીને સોમવારે બપોરે સવા બે વાગ્યે નીકળ્યા હતા. જ્યાં તેઓ નવાગામ ધનેલા ગામમાંથી પસાર થતા હતા તે સમયે કાળા કલરની હોંન્ડા સાઈન જેવી બાઈક પર આવેલા આશરે 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવકોએ બાઈક પર સવાર અમરસિંહ શંભુસિંહ રાઠોડ અને લક્ષ્મણસિંહ ની આંખમાં મરચાનો પાવડર નાંખતા બન્ને જણા બાઈક ઉપરથી જમીન ઉપર પટકાતા બાઈક સવાર યુવકોએ અમરસિંહ રાઠોડના હાથમાં રહેલા રૂ.670420 ની લૂંટ કરી અજાણયા બે શખ્સો પેટ્રોલ કર્મચારીઓ પાસેથી રૂપિયા ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા આ બનાવ મામલે પેટ્રોલ પંપના બે કર્મચારી અમરસિંહ શંભુસિંહ રાઠોડએ અજાણયા બે લૂંટારુ યુવકો વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર યુવકોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ધોળે દહાડે બનેલી લૂંટની આ ઘટનાને પગલે વિજયનગર ના વેપારીઓમાં ચિંતા નો વિષય બન્યો છે.