ETV Bharat / state

સાબરકાંઠા પોલીસને લાગ્યો દાગ, LCB કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ઝડપાયો

સાબરકાંઠા: હિંમતનગરમાં ગુરૂવારે અમદાવાદ ACB દ્વારા સફળ છટકું ગોઠવી સાબરકાંઠા LCB કોન્સ્ટેબલની 20 હજારની લાંચ લેવાના ગુનામાં ઘરપકડ કરવામાં આવી છે. કોન્સ્ટેબલની સાથે બે વચેટિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. દારૂની ગાડી ઝડપાયા બાદ કેસ ન કરવા માટે કોન્સ્ટેબલે લાંચ માગી હોવાનો ખુલાસો થયો છે.

ETV BHARAT
દિલીપસિંહ રહેવર
author img

By

Published : Jan 2, 2020, 3:38 PM IST

Updated : Jan 2, 2020, 4:39 PM IST

અમદાવાદ ACB દ્વારા સાબરકાંઠા LCB પોલીસ કોન્સ્ટેબલની રૂપિયા 20 હજાર લાંચ લેવાના મુદ્દે ધરપકડ કરી છે. આ સાથે ACBએ અન્ય 2 વચેટિયાની પણ ધરપકડ કરી છે. સાબરકાંઠા LCB પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા દિલીપસિંહ રહેવરે દારૂની ગાડી ઝડપાયા બાદ કેસ ન કરવા માટે રૂપિયા 1 લાખની લાંચ માગી હતી. જેમાં જે તે સમયે રૂપિયા 60 હજાર મળી ગયા હતા અને વધુ 40 હજાર રૂપિયા આપવાના મુદ્દે 20,000 રૂપિયા લેવા સમયે અન્ય બે વચેટિયા સહિત ત્રણની ધરપકડ કરાઈ છે.

ETV BHARAT
દિલીપસિંહ રહેવર

દિલીપસિંહ રહેવર સહિત નાગેન્દ્ર સિહ કંપાવત અને યુવરાજસિંહ જોધાની પણ ACB પોલીસે મધ્યસ્થી તરીકે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Intro:સાબરકાંઠા માં આજે અમદાવાદ એસીબીના સફળ છટકુ ગોઠવી સાબરકાંઠા એલસીબી કોસ્ટેબલ ૨૦ હજારની લાંચ લેતા બે વચેટિયા સહિત ત્રણની ઝડપી લેવાયા છે તેમજ દારૂની ગાડી ઝડપાયા બાદ કેસ ન કરવા બદલ લાંચ માગી હોવાનો સનસનીખેજ ખુલાસો થતાં પોલીસ બેડામાં પણ ચકચાર જામ્યો છે
Body:અમદાવાદ એસીબી દ્વારા સાબરકાંઠા એલસીબી પોલીસ કોન્સટેબલ પર રૂપિયા ૨૦ હજાર લેવાના મુદ્દે અન્ય બે વચેટિયા સાથે ત્રણની અટકાયત કરાઈ છે જેમાં સાબરકાંઠા એલસીબી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર દિલીપસિંહ રહેવરે દારૂની ગાડી ઝડપાયા બાદ કેસ ન કરવા માટે રૂપિયા ૧ લાખની લાંચ માગી હતી જેમાં જે તે સમયે રૂપિયા ૬૦ હજાર આપ્યા બાદ વધુ ૪૦ હજાર રૂપિયા આપવાના મુદ્દે 20,000 રૂપિયા આપવા જતા અન્ય બે વચેટિયા સહિત ત્રણની અટકાયત કરાઈ છે.
દિલીપસિંહ રહેવર એલસીબી માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમજ નાગેન્દ્ર સિહ કંપાવત તેમજ યુવરાજસિંહ જોધા ને પણ એસીબી પોલીસે મધ્યસ્થી તરીકે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે જોકે પોલીસ સામે દારૂની ગાડી ઝડપાયા બાદ કેસ ન કરવાના મુદ્દે લાંચ માગી ગાડી છોડી દીધા બાદ ૬૦ હજારની લાંચ પણ લેવાઈ ચૂકી છે તેમજ 20000 આપવા જતા સમગ્ર કેસ બહાર આવે છે ત્યારે જિલ્લા પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છેConclusion: સાબરકાંઠા ને સમગ્ર ગુજરાતમાં way of wine તરીકે ઓળખવામાં આવે છે જો કે હાલમાં ચેકપોસ્ટો હટાવી લીધા આંતરરાજ્ય સીમાઓ થી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રમાણ વધુ હોય તેવા સમાચારો પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે પોલીસ સામે એસીબીએ કરેલી કાર્યવાહી આગામી સમયમાં કેટલા અને કેવા રાજ ખોલશે એ તો સમય બતાવશે
Last Updated : Jan 2, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.