ETV Bharat / state

પ્રાકૃતિક ખેતી અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી ખેડૂત કમાયાં લાખોમાં - પ્રાકૃતિક ખેતીના મૂલ્યવર્ધન થકી બમણી આવક

ઇડર નવા રેવાસના મુકેશભાઇ પ્રાકૃતિક ખેતીના મૂલ્યવર્ધન થકી બમણી આવક (Sabarkantha Farmer earned Double by adding value )રળતા થયા છે. તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા થતી ખેતપેદાશોનું મૂલ્યવર્ધન (organic farming and agricultural produce )કરી જાતે જ માર્કેટિંગ કરીને વેચાણ કરે છે. તેઓ વિવિધ પાકોનું વાવેતર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી(Cow based natural farming )કરી ઉત્પાદન મેળવે છે.

પ્રાકૃતિક ખેતી અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી ખેડૂત કમાયાં લાખોમાં

author img

By

Published : Jan 3, 2023, 5:08 PM IST

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના નવા માર્ગદર્શનથી મેળવ્યો આર્થિક લાભ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા રેવાસના ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ દેવજીભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી ચાર એકરમાંથી વાર્ષિક 6.55 લાખ જેવો નફો (Sabarkantha Farmer earned Double by adding value ) કમાતા થયાં છે. મુકેશભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત માટે તેમણે 2016ના ઓગસ્ટ મહિનામાં ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં સુભાષ પાલેકર દ્રારા આયોજીત પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું નવું માર્ગદર્શન મેળવી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી (Cow based natural farming )નો સંકલ્પ (organic farming and agricultural produce ) લીધો હતો.

આ પણ વાંચો અમરેલીના ખેડૂતે અંજીરની ખેતી કરીને અણધારી આવક મેળવી, નવતર પ્રયોગ સફળ

છોડને ભેજની જરૂર છે પાણીની નહીં રાસાયણિક ખેતીમાં જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવો અળસિયા અને ઓર્ગેનિક કાર્બન ઓછો થાય છે જેના કારણે જમીન કઠણ થઈ જાય છે અને પાણી શોષવાની ક્ષમતા પણ ઘટી જાય છે. ખાતરો અને દવાઓનો ખર્ચ વધુ, ખેતીમાં રોગ પણ વધુ આવે છે. રાસાયણિક ખેતીમાં તેઓ કપાસ, ઘઉં, મગફળી, બટાકા જેવા પાકો કરતા હતા. પ્રાકૃતિક ખેતીની (organic farming and agricultural produce )શરૂઆત કરી છે ત્યારથી ખર્ચ ઓછો થયો છે ઉત્પાદન અને નફો વધુ થયો છે. ખેત પેદાશોના ભાવ ઊંચા મળવા લાગ્યા છે અને સૌથી મોટું મહત્વનું કે પાણીની બચત થવા લાગી છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં અળસિયા જમીનમાં વધવાને કારણે જમીન પોચી બને છે અને પાણી સંગ્રહની ક્ષમતા વધે છે. તેઓ સો ટકા ડ્રીપ ઇરીગેશનથી જ ખેતી કરે છે. છોડને ભેજની જરૂર છે પાણીની નહીં, જેથી પાણીનો બચાવ થાય છે.

આ પણ વાંચો વડોદરાના આલમપુરા ગામમાં પ્રાકૃતિક ખેતીને ધ્યાનમાં રાખી બનાવાયું નેટ હાઉસ

ખેતપેદાશોનું મૂલ્યવર્ધન મુકેશભાઈ વધુમાં જણાવે છે કે, તેઓ હાલમાં તેમની ખેતીની જમીનમાં અન્ય મિશ્ર પાકો જેવા કે હળદર, આદુ, તુવેર, મરચા, કપાસ એક સાથે કરે છે. બીજા એક ખેતરમાં ચણા, કોબીજ, વટાણા, પરવર સાથે કર્યા છે. જેથી ઉત્પાદન એક પછી એક ચાલુ જ રહે અને એક પાકની સિઝન પૂરી થતાં સાથે જ બીજા પાકની સિઝન શરૂ થવાથી આવક (Sabarkantha Farmer earned Double by adding value ) ચાલુ જ રહે છે. તેમજ દ્વિદલ વનસ્પતિના કારણે પાકને જરૂરી નાઇટ્રોજન મળે (organic farming and agricultural produce ) છે જેથી બહારથી આર્ટિફિશિયલ નાઇટ્રોજન આપવાની જરૂર રહેતી નથી.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વધુમાં તેમણે જણાવ્યું કે તેમની પાસે કુલ 10 દેશી ગાય (Cow based natural farming )છે. ગાયના ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, તેમજ દસ પર્ણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાશનો ઉપયોગ કરે છે. ખેતરમાં રહેલા નિંદામણ કે કચરાને આચ્છાદન તરીકે ઉપયોગ કરે છે જેથી જમીન પોચી અને જમીનમાં અળસિયાનું પ્રમાણ વધ્યું, જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધી, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધ્યો છે. પાણીની જરૂર ઓછી થઈ ગઈ છે, પ્રાકૃતિક ખેતી દ્વારા થતી ખેતપેદાશોનું મૂલ્ય વર્ધન (organic farming and agricultural produce ) કરી જાતે જ માર્કેટિંગ કરીને વેચાણ કરે છે. જેમાં ઘઉં, ચણા, બટાકા, મગફળી, હળદર, વગેરે પાકોનું તેઓ વાવેતર કરી ઉત્પાદન (Sabarkantha Farmer earned Double by adding value )મેળવે છે.

પ્રાકૃતિક ખેતીના મૂલ્યવર્ધન થકી બમણી આવક મુકેશભાઇએ પાછલા વર્ષે દોઢ વિધા જમીનમાંથી 3.15 લાખના પરવળનું વેચાણ કર્યું હતું. સાથે 85 હજારની કોબીજ, 70 હજારના બટાકા તેમજ મગફળીમાંથી તેલનું મૂલ્યવર્ધન કર્યું હતું. હળદળનું મૂલ્યવર્ધન કરી 300 રૂ. કિલોના ભાવે વેચાણ કરે છે. આગળ તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ કેમિકલ આધારિત ખેતી કરતા હતા ત્યારે તેમની આવક 5 લાખ થતી જેમાં ખર્ચ 1.80 લાખ અને નફો 3.20 લાખ જેવો મળતો હતો. જ્યારે પ્રાકૃતિક ખેતી (organic farming and agricultural produce ) જેમાં ખર્ચ માત્ર મજૂરીનો થાય છે. બીજા કોઈ પણ ખાતરો કે દવાઓ બહારથી લાવવાના હોતા નથી તેથી તેમની આવકમાં વધારો થયો છે. તેમને 7.50 લાખની આવક થઈ છે જેની સામે મજૂરી અને ખેડામણ માટે 95હજાર જેવો ખર્ચ થયો છે જેથી નફાનું પ્રમાણ વધી 6.55 લાખ (Sabarkantha Farmer earned Double by adding value )થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.