ETV Bharat / state

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીથી પશુપાલકમાં હરખની હેલી

સાબરકાંઠાના અરવલ્લી વિસ્તારની(Aravalli area of Sabarkantha) જીવાદોરી સમાન સાબરડેરીએ આજે વિક્રમી વાર્ષિક દૂધ વાજબી ભાવ જાહેર(Sabar Dairy Fair price announced) કર્યો હતો, જેનાથી 3.5 લાખથી વધુ પશુપાલકોને રાહત મળી હતી. સાબર ડેરીના ઈતિહાસમાં 19 ટકાનો સૌથી મોટો ભાવ વધારો ઓફર કરતા પશુપાલકોની ખુશીમાં વધારો કર્યો છે.

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીથી પશુપાલકમાં હરખની હેલી
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીથી પશુપાલકમાં હરખની હેલી
author img

By

Published : Jun 10, 2022, 5:40 PM IST

સાબરકાંઠા: અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીએ આજે(Sabar Dairy is lifeline of Sabarkantha) વિક્રમ જનક વાર્ષિક દૂધ ફેરનો ભાવ જાહેર કરતા સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો(Relief to pastoralists at reasonable prices of milk) માટે ખુશીના સમાચાર બન્યા છે જેમાં સાબર ડેરીના ઇતિહાસમાં સૌથી વધુ 19 ટકા જેટલો ભાવ વધારો આપવાની સાથોસાથ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરતા જિલ્લાના પશુપાલકોની ખુશીમાં બમણો વધારો થયો છે.

સાબરડેરીએ આજે વિક્રમી વાર્ષિક દૂધ વાજબી ભાવ જાહેર કર્યો હતો

આ પણ વાંચો: દૂધના વ્યવસાય ક્ષેત્રે સાબરડેરીની હરણફાળ, હવે આંધ્રપ્રદેશમાં દૂધની ખરીદી શરૂ કરી

સાબરડેરીની 58ની વાર્ષિક સભા અંતર્ગત આજે જિલ્લાની 1800થી વધારે દૂધ મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીઓની હાજરીમાં સાબરડેરીના ચેરમેન(Chairman of Sabar Dairy) તેમજ અમુલ ફેડરેશનના ચેરમેન(Chairman of the Amul Federation) શામળ પટેલે છેલ્લા એક વર્ષ દરમિયાન સાબરડેરીની પ્રગતિનો ચિતાર આપ્યો હતો. જે અંતર્ગત પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે સાબર ડેરી એ 19 ટકાનો ગ્રોથ કર્યો છે. સાથોસાથ સાડા ત્રણ લાખથી વધારે દૂધ સંપાદનની આ સ્થિતિમાં પણ વધારો થયો છે.

જોકે ગત વર્ષની સરખામણીએ 8 ટકા જેટલો વાર્ષિક દૂધ ફેરનો ભાવ રજૂ કરતા સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોનો ખુશીની લહેર વ્યાપી છે. આ સાથે સાથે આજની સાધારણ સભામાં સાબર ડેરી દ્વારા કિલો પેટે રૂપિયાનો વધારો કર્યો છે. જે અંતર્ગત હાલમાં પ્રતિકિલો ફેટે 740 અપાતા હતા જે આગામી 11 તારીખથી 760 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. જેના પગલે હવે જિલ્લાના પશુપાલકો માટે આ નિર્ણય મહત્વનો સાબિત થઇ રહ્યું છે.

આ પણ વાંચો: સાબરકાંઠા-અરવલ્લીની જીવાદોરી સાબરડેરીમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભાવવધારો અપાયો

એક તરફ દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી તેમ જ લીલા અને સહિત પશુ દાળના ભાવમાં(Chairman of milk societies) પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવ વધવાની સાથે સાથે ભાવ વધારા મામલે પશુપાલકની વેદના વહીવટી મંડળ દ્વારા સાંભળવામાં આવી હોય તેમ ઈતિહાસમાં સૌથી વધુ દૂધનો વાર્ષિક ભાવ(Annual price of milk) ફેર રજૂ કરતાં હાજર રહેલા 1800થી વધારે દૂધ મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. સાબર ડેરી એ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વહીવટી ખર્ચ મામલે કરકસરનો ઉપયોગ કર્યાના પગલે સૌથી દૂધ નો ભાવ વધારો જાહેર કરાયાનું નિવેદન અમુલ ફેડરેશનના ચેરમેન દ્વારા અપાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.