ETV Bharat / state

સાબરકાંઠામાં વરસાદનું થયું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા: છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠામાં વરસાદની રાહ જોવાતી હતી, જોકે સોમવારની સાંજે અચાનક સામાન્ય વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થતા ખેડૂતો સહિત જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

સાબરકાંઠામાં વરસાદનું થયું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
author img

By

Published : Jul 3, 2019, 4:32 AM IST

સામાન્ય રીતે ચોમાસામાં વરસાદના અભાવે જગતના તાત સહિત સમગ્ર જિલ્લાના પ્રજાજનો ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા. તેવામાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના પગલે ખાસ કરીને જગતના તાત કહેવાતા ખેડૂતોમાં ખુશી સર્જાઈ છે. એક તરફ ચોમાસા પહેલા મોટાભાગના ખેડૂતોએ વાયુ વાવાઝોડા દરમિયાન થયેલા વરસાદને પગલે ખેતી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો સંચાર થયો હતો.

સાબરકાંઠામાં વરસાદનું થયું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

જોકે વરસાદની શરૂઆત થતા સમગ્ર ખેડૂત આલમમાં ખુશી સર્જાય છે. વરસાદને કારણે મુરઝાતા પાકને નવું જીવનદાન મળ્યું છે, તો બીજી તરફ અસહ્ય ઉકળાટમાં જિલ્લાના પ્રજાજનોને ઠંડકનો અનુભવ થયો છે.

Intro:છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠામાં વરસાદની રાહ જોવાતી હતી જોકે આજે સાંજે અચાનક સામાન્ય વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થતા ખેડૂતો સહિત જિલ્લાના લોકોમાં વરસાદથી ખુશીનો માહોલ સર્જાયો છેBody:સામાન્ય રીતે ચોમાસામાં વરસાદના અભાવે જગતના તાત સહિત સમગ્ર જિલ્લાના પ્રજાજનો ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા તેવામાં આજે સાંજે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે જેના પગલે ખાસ કરીને જગતના તાત કહેવાતા ખેડૂત જગતમાં ખુશી સર્જાઈ છે એક તરફ ચોમાસા પહેલા મોટાભાગના ખેડૂતોએ વાયુ વાવાઝોડા દરમિયાન થયેલા વરસાદને પગલે ખેતી કરી નાખ્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા નો સંચાર થયો હતો જોકે આજે વરસાદની શરૂઆત થતા સમગ્ર ખેડૂત આલમમાં ખુશી સર્જાય છે હવે મુરઝાતા પાકને નવું જીવતદાન મળ્યું છે તો બીજી તરફ અસહ્ય ઉકળાટમાં જિલ્લાના પ્રજાજનોની ઠંડકનો અનુભવ થયો છેConclusion:આજે શરૂ થયેલો વરસાદ સમગ્ર ખેડૂત આલમ ની ખુશી આપનારો બની રહ્યું છે ત્યારે હાલમાં શરૂ થયેલો વરસાદ લાંબો સમય રહે તો અસહ્ય ઉકળાટ પણ ઠંડકનો અહેસાસ થાય તેઓ માહોલ સર્જાયો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.