ETV Bharat / state

સાબરકાંઠામાં સર્જાયો ગોજારો અકસ્માત - jeep

સાબરકાંઠા: જિલ્લાના મેટોડા નજીકથી મુુુસાફરોને લઈને જઇ રહેલી જીપ એકાએક ઝાડ સાથે અથડાતાં અક્સમાત સર્જાયો હતો અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત એટલી હદે ગંભીર હતો કે, જીપ અથડાતાં જ ઊંધી થઇ ગઇ હતી.

સાબરકાંઠા જિલ્લામાં સર્જાયો ગંભીર અકસ્માત
author img

By

Published : May 24, 2019, 11:24 PM IST

સાબરકાંઠા જિલ્લાના મેટોડા નજીકથી મુુુસાફરોને લઇને જઇ રહેલી જતી જીપ અચાનક ઝાડ સાથે અથડાતાં ગોજારો અક્સમાત સર્જાયો હતો. જેને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, જીપ અથડાતાં જ ઊંધી થઇ ગઇ હતી.

સાબરકાંઠા અને રાજસ્થાનની સરહદ પર આવેલ કોટડા પાસેથી મુસાફરો ભરેલી જીપ ખેડબ્રહ્મા તરફ જઈ રહી હતી. આ દરમિયાન મટોડા માર્ગેથી પસાર થતાં જીપ ચાલકે સ્ટેયરિંગ પરનું કાબૂ ગુમાવતા જીપ સીધી ઝાડ સાથે અથડાઇ ગઇ હતી. જેને પગલે જીપમાં સવાર મુસાફરો વચ્ચે કોલાહલ અને દર્દના દ્રશ્યો સર્જાયા હતા.

R_GJ_SBR_01_24 May_Akasmat_Av_Hasmukh

સાબરકાંઠા જિલ્લાના મટોડા નજીકથી મુુુસાફરોને લઈ જતી જીપ અચાનક ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો છે. અફડાતફડીના માહોલ વચ્ચે ઈજાગ્રસ્તોને સાાવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, જીપ અથડાતાં જ ઊંધી થઇ ગઇ હતી.

સાબરકાંઠા અને રાજસ્થાનની સરહદ પર આવેલ કોટડા પાસેથી મુસાફરો ભરેલી જીપ ખેડબ્રહ્મા તરફ જઈ રહી હતી. આ દરમિયાન મટોડા માર્ગેથી પસાર થતાં ચાલકે કાબૂ ગુમાવતા જીપ સીધી ઝાડ સાથે અથડાઇ ગઇ હતી. આથી જીપમાં સવાર મુસાફરો વચ્ચે કોલાહલ અને દર્દના દ્રશ્યો સર્જાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.