સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ મથકે પાંચ વર્ષમાં 1 કરોડથી વધુનો વિદેશી દારૂ અને બિયરના ટીનનો જથ્થો ઝડપાયો હતો. જેમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 2014 થી 2018 સુધીના પાંચ વર્ષના 96 ગુનાનો વિદેશી શરાબ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જે આશરે કુલ 1.34 કરોડની 57,361 બોટલ પર રોલર ફેરવી દેવામાં આવ્યુ હતું. જેના પગલે નશાની નદી વહેવા લાગી હતી.છેલ્લા 5 વર્ષના નશા નાબુદી માટે સવારથી જ હિંમતનગરના વીરપુર ગામ નજીક વિદેશી શરાબ અને બિયરની પેટીઓ ખાલી કરી રોલર બોલાવાયું હતું.
હિંમતનગર નજીક આશરે 1.34 લાખના દારૂના જથ્થાનો નાશ
સાબરકાંઠાઃ હિંમતનગરના વીરપુર નજીક પ્રાંતિજ પોલીસ મથકે પાંચ વર્ષમાં ઝડપાયેલા વિદેશી દારૂ અને બિયરના ટીનનો નાશ કરવામાં આવ્યો હતો. જેના પગલે નશાની નદી વહેતી જોવા મળી હતી.