ETV Bharat / state

સાબરકાંઠાના ઈડરમાંથી બિનવારસી બેગમાંથી નીકળ્યા લાખો રુપિયા - gujarat

સાબરકાંઠા : શહેરના ઇડર શહેરમાં એક બિનવારસી બેગ મળી આવી હતી. જેમાંથી લાખો રૂપિયા મળી આવતા સમગ્ર શહેરમાં ટોક ઓફ ધી ટાઉનનો કિસ્સો બન્યો હતો.

બિનવારસી બેગમાંથી નીકળ્યા લાખો રુપિયા
author img

By

Published : Jun 18, 2019, 10:02 PM IST

સાબરકાંઠાના ઇડર શહેરમાં દામોદર કોપ્લેક્ષમાં બિનવારસી બેગ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી બેગ ખોલવામાં આવતા તેમાંથી રૂપિયા બે હજાર થઈ લઇ 500 અને 100ના બંડલ નીકળ્યા હતા. કળયુગમાં સામાન્ય રકમ માટે પણ હત્યા અને ખૂનની ઘટના સામે આવે છે. ત્યારે ઇડર જેવા શહેરમાંથી લાખો રૂપિયા બિન વારસી હાલતમાં મળી આવતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી હતી.

બિનવારસી બેગમાંથી નીકળ્યા લાખો રુપિયા

પોલીસે બેગ કબજે લઇ આ પૈસા કોના છે. તે મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. આ મુદ્દે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોધાઇ નથી.

R_GJ_SBR_01_18 Jun_Paisa_Av_Hasmukh

 –પૈસા

એન્કર :-સાબરકાંઠાના ઇડર શહેરમાં આજે એક બિનવારસી બેગ મળી આવી હતી જેમાંથી લાખો રૂપિયા મળતા સમગ્ર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી હતી

વીઓ –સાબરકાંઠાના ઇડર શહેરમાં આજે દામોદર કોપ્લેક્ષમાં બિનવારસી બેગ મળી આવતા સ્થાનિકોએ પોલીસ ને બોલાવી હતી જોકે પોલીસે ઘટના સ્થળે આવી પોલીસે આવી બેગ ખોલતા પોલીસ પણ હતપ્રફ બની હતી થેલા માં રૂપિયા બે હજાર થઈ લઇ પાનસો અને રૂપિયા સો ના બંડલ નીકળ્યા હતા.એકતરફ હળાહળ કળયુગમાં સામાન્ય રકમ માટે પણ હત્યા અને ખૂન થતા હોય તેવા સમયે ઇડર જેવા શહેરમાં થઈ લાખો રૂપિયા બિન વારસી હાલતમાં મળી આવતા સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી હતી જોકે આ મુદ્દે હાલ માં પોલીસે અમમ રૂપિયા તેમજ બેગ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે તેમજ આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોધાઇ નથી જોકે બિનવારસી હાલતમાં લાખો રૂપિયા મળી આવતા દામોદર કોપ્લેક્ષ સહીત સમગ્ર શહેરમાં આ પૈસા માટે ભારે ચર્ચા ઓ જાગી હતી હાલમાં પોલીસ આ મુદ્દે વધુ તપાસ ચલાવી રહી છે તેમજ આ પૈસા કોના છે તેમજ કઈ હાલતમાં ક્યા સંજોગોમાં બિનવારસી બન્યા તે સવાલોના જવાબ મેળવવા કામે લઈ છે  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.