ETV Bharat / state

સાબરકાંઠામાં મૂંછાળા મગનભાઈ બન્યા લોકસભા ચૂંટણીના ઉમેદવાર

સાબરકાંઠાઃ ચૂંટણી દરમિયાન આમ તો ઉમેદવારો પોતાના પક્ષથી અથવા પોતાના કાર્યોથી જાણીતા હોય છે. પરંતુ સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર એવા પણ છે કે, જેઓ પોતાની મૂછોને લઈને ખૂબ જ પ્રખ્યાત છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 14, 2019, 8:44 PM IST

Updated : Apr 15, 2019, 12:53 PM IST

સાબરકાંઠા લોકસભા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર મગન સોલંકી તેમની મૂછોને લઈને ચર્ચામાં છે. મગનભાઈને તેમની મૂછો પ્રત્યે અનેરો લગાવ છે. તેઓ રોજ મૂછો પર તેલ લગાવે છે.હાલ તેમની મૂછો બન્ને બાજુ 2.5 ફૂટની છે. તેઓ સૈન્યમાં હતા, અને હાલ એક નિવૃત સૈનિક તરીકે જીવન વિતાવે છે. તેઓ સૈન્યમાં હતા, ત્યારથી જ તેમને મોટી મૂછો રાખવાનો શોખ જાગ્યો હતો. હાલ તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. મગનભાઈએ તેમના રાજકીય અભિગમ અને મૂછો પ્રત્યેના લગાવ વિશે પણ જણાવ્યું હતું. તો આવો આપણે મગનભાઈ પાસેથી તેમના રાજકીય અભિગમ અને મૂછો પ્રત્યેના લગાવ વિશે જાણીએ...

સાબરકાંઠામાં મૂંછાળા મગનભાઈ બન્યા લોકસભા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર

Intro:મૂંછાળા મગનભાઈ બન્યા લોકસભા ચૂંટણીના ઉમેદવાર

મોડાસા અરવલ્લી

ચૂંટણી દરમિયાન આમતો ઉમેદવારો પોતાના પક્ષથી અથવા પોતાના કાર્યોથી જાણીતા હોય છે પરંતુ સાબરકાંઠા લોકસભા ની ચુંટણી માં એક ઉમેદવાર એવા પણ છે કે જેઓ પોતાની મૂછો ને લઈને ખૂબ જ પ્રચલિત છે. સાબરકાંઠા લોકસભા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર મગનભાઈ સોલંકી તેમની મૂછો ને લઈને ચર્ચામાં છે .

Body:મગનભાઈને મૂછો પ્રત્યે અનેરો લગાવ છે . તેઓ રોજ મૂછો પર તેલ લગાવે છે . હાલ તેમની મૂછો બન્ને બાજુ અઢી ફૂટની છે . તેઓ નિવૃત સૈનિક છે અને તેઓ સૈન્ય માં હતા ત્યારથી જ મોટી મોટી મૂછો રાખવાનો શોખ જાગ્યો હતો. તો આવો આપણે મગનભાઈ પાસેથી તેમના રાજકીય અભિગમ અને મૂછો પ્રત્યે ના લગાવ વિશે જાણીએ...

Conclusion:
Last Updated : Apr 15, 2019, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.