ETV Bharat / state

સાબરકાંઠામાં આરોગ્ય સચિવે કોરોના વેક્સિનેશનના ડ્રાય રનની વિગત મેળવી - જયંતી રવિ

સમગ્ર ભારતમાં ચાલી રહેલા કોરોન કોરોના વેક્સિનેશનના ડ્રાય રન મુદ્દે ગુજરાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સહિત જયપ્રકાશ શિવહરેએ સાબરકાંઠાના પ્રાંતિજની મુલાકાત કરી હતી. અહીં તેમણે ડ્રાય રન મુદ્દે જાણકારી મેળવી હતી.

સાબરકાંઠામાં આરોગ્ય સચિવે કોરોના વેક્સિનેશનના ડ્રાય રનની વિગત મેળવી

author img

By

Published : Jan 9, 2021, 8:25 AM IST

  • સાબરકાંઠામાં કોરોના વેક્સિનેશનને લઈને કરવામાં આવ્યું ડ્રાય રન
  • ગુજરાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવની પ્રાંતિજ ખાતે મુલાકાત
    અચાનક મુલાકાત લેતા આરોગ્ય વિભાગ ના અધિકારીઓમાં દોડધામ
    સાબરકાંઠામાં આરોગ્ય સચિવે કોરોના વેક્સિનેશનના ડ્રાય રનની વિગત મેળવી
    સાબરકાંઠામાં આરોગ્ય સચિવે કોરોના વેક્સિનેશનના ડ્રાય રનની વિગત મેળવી

સાબરકાંઠાઃ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાયેલા ડ્રાય રનમાં 600થી વધારે લોકોએ ભાગ લીધો હતો. સમગ્ર ભારતમાં કોરોના વેક્સિન હવે એકમાત્ર આશા બની છે ત્યારે આજે સાબરકાંઠામાં એક સાથે આઠ તાલુકાઓમાં 24થી વધારે જગ્યા પર ડ્રાય રનનું આયોજન કરાયું હતું, જેમાં 600થી વધારે લોકો ભાગીદાર બન્યા હતા. જોકે, ડ્રાય રંગમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિત જયપ્રકાશ શિવહરે અચાનક મુલાકાત કરી કોરોના વેક્સિન ડ્રાય રનની વિગત મેળવી હતી. સાથોસાથ કોરોના પોઝિટિવ મામલે સરકાર દ્વારા કરાયેલી વેક્સિનની વિગતો મેળવવાની સાથોસાથ કેટલીક ખૂબીઓ અને સૂચનાઓ આપી હતી.

સાબરકાંઠામાં વેક્સિન મામલો ડ્રાય રન યોજાયું

સાબરકાંઠામાં છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટેના વિવિધ પ્રયાસો હાથ ધરાયા હતા, જેમાં તમામ તાલુકા મથકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમ જ તાલુકાની એક હાઈસ્કૂલમાં આ ડ્રાય રનનું આયોજન કરાયું હતું.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ અને જયપ્રકાશ શિવહરેની મુલાકાત સૂચિત રહી

અગ્ર સચિવ જંયતિ રવિ અને જયપ્રકાશ શિવહરેની પણ મુલાકાત સૂચિત રહી હતી. જોકે, અચાનક થયેલી મુલાકાતના પગલે આરોગ્ય વિભાગના તમામ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઉપરાંત કોરોના મામલે વધુ જાગૃત થવાની પણ વાત કરવામાં આવી હતી. જોકે, કોરોના વેક્સિન મામલે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લો સૌથી વધુ જાગૃત બને છે તે મહત્ત્વની બાબત બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.