ETV Bharat / state

સાબરકાંઠા ઔઘોગિક એકમના બાંહેધરી પત્રનો હાઈકોર્ટે કર્યો અસ્વીકાર - sabarkantha

સાબરકાંઠાઃ જિલ્લાના ઉમેદપુર ગામમાં વિરોધ વચ્ચે જિલ્લા કલેક્ટરે નિયમોનું ભંગ કરીને ખેતીની જમીનને ઔધોગિક એકમને ફાળવી દેતા હાઈકોર્ટે ખાનગી એકમને અન્ય સ્થળે ખસેડવા બાબતે બાંહેધરી પત્ર રજુ કરવાનો આદેશ કર્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : May 1, 2019, 10:03 PM IST

જો કે, બુધવારે ખાનગી એકમના વકીલે બાંહેધરી પત્રમાં DILR ( ડિસ્ટ્રક્ટ ઈન્સપેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ) પાસેથી રહેણાંક વિસ્તાર અને ઔઘોગિક એકમ વચ્ચે માપણી કરવાનો ઉલ્લેખ કરતા હાઈકોર્ટ ખાનગી સંસ્થા પર બગડી હતી અને બાંહેધરી પત્રનો અસ્વીકાર કરતા નવું બાંહેધરી પત્ર આપવાનો આદેશ કર્યો હતો. જો કે, રજુ ન કરાતા વધુ સુનાવણી આગામી 17મી જુનના રોજ હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટે મંગળવારે ટાઈલ્સ બનાવતી ખાનગી ઔધોગિક એકમને ત્યાંથી અન્ય સ્થળે ખસેડવા બાંહેધરી પત્ર રજુ કરવાનો આદેશ કર્યો હતો. જો કે, તેવું ન કરવામાં આવે તો કોર્ટે તેમની વિરૂધ પગલા ભરવા મુદ્દે ઓર્ડર આપવાની તૈયારી બતાવી હતી. જસ્ટીસ એસ. આર. બ્રહ્મભટ્ટ અને વી. બી. મયાની કોર્ટે કહ્યું કે, તમને અમારા ઓર્ડર વિરૂધ સુપ્રિમમાં જવાની પણ છુટ છે. લોકોના આરોગ્યનો પ્રશ્ન અમારા માટે સર્વોપરી છે.

અરજદારના વકીલે વાતચીત કરતા જણાવ્યું કે, ગામનો રહેણાંક વિસ્તાર અને ઔઘોગિક એકમ વચ્ચે 268 મીટરનો અંતર છે. જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે ઔઘોગિક વિસ્તાર રહેણાંક વિસ્તારથી 500 મીટર દુર હોવું જોઈએ, એટલું જ નહિ એકમો પાસે ગૈચરની જમીનમાં તળાવ આવેલું છે. જેમાં પશુ પાણી પીવે જેથી તેમના જીવને પણ જોખમ હોવાથી અન્ય સ્થળે ખસેડવામાં આવે.

ઉમેદપુર ગામ પાસે આવેલી સર્વે નંબર 111, 112 અને 119ની જમીન ઔધોગિક એકમોને આપવા બાબતે ગામજનોનો વિરોધ હોવા છતાં ગુજરાત પ્રદુષણ નિયત્રંણ બોર્ડના ઓર્ડરની અવગણના કરી સાબરકાંઠાના કલેક્ટરે જમીન ખાનગી એકમોને ફાળવી દીધી છે. આ મામલે અનેક વાર GPCBને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ 1974ના નિયમ 33(A)નું અમલીકરણ કરવામાં આવતું નથી. અરજદારનો આક્ષેપ છે કે, પીસીબીની ટીમે અગાઉ જ્યારે મુલાકાત લીધી હતી ત્યારે ઔધોગિક એકમોનું બાંધકામ ચાલતું હતું તેમ છતાં અમારી સાંભળવામાં આવી નથી.

અરજદારનો આક્ષેપ છે કે ખાનગી પાર્ટીને ફાયદો કરાવવા માટે જીલ્લા જમીન રેકોર્ડ અધિકારીએ ગેરકાયદેસર રીતે જમીનની માપણી કરી છે. ખાનગી જમીન પરથી રોડ પસાર કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજદારે કહ્યું કે, આ મુદ્દે ગ્રામ પંચાયતથી લઈને જીલ્લા કલેક્ટરને રજુઆત કરાઈ છતાં મુદાની સુદ્ધ ન લેવાતા હાઈકોર્ટના શરણે આવવું પડ્યું હતું.

R_GJ_AHD_01_MAY_2019_GPCB_AUDHODIK_EKAM_NO_BAHNEDHRI_PATRA_NO_HC_ASVIKAR_KARYO_PHOTO_STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - સાબરકાંઠા ઔઘોગિક એકમનો બાંહેધરી પત્રનો હાઈકોર્ટે અસ્વીકાર કર્યો

સાબરકાંઠાના ઉમેદપુર ગામમાં વિરોધ વચ્ચે જીલ્લા કલેક્ટરે નિયમોનું ભંગ કરીને ખેતીની જમીનને ઔધોગિક એકમને ફાળવી દેવાતા હાઈકોર્ટે ખાનગી એકમને અન્ય સ્થળે ખસેડવા બાબતે બાંહેધરી પત્ર રજુ કરવાનો આદેશ કર્યો હતો જોકે બુધવારે ખાનગી એકમના વકીલે બાંહેધરી પત્રમાં DILR ( ડિસ્ટ્રક્ટ ઈન્સપેક્ટર ઓફ ઓફ લેન્ડ રેકોર્ડ) પાસેથી રહેણાંક વિસ્તાર અને ઔઘોગિક એકમ વચ્ચે માપણી કરવાનો ઉલ્લેખ કરતા હાઈકોર્ટ ખાનગી સંસ્થા પર બગડી હતી અને બાંહેધરી પત્રનો અસ્વીકાર કરતા નવું બાંહેધરી પત્ર આપવાનો આદેશ કર્યો હતો જોકે રજુ ન કરાતા વધુ સુનાવણી અગામી 17મી જુનના રોજ હાથ ધરવામાં આવશે...

હાઈકોર્ટે મંગળવારે ટાઈલ્સ બનાવતી ખાનગી ઔધોગિક એકમને ત્યાંથી અન્ય સ્થળે ખસેડવા બાંહેધરી પત્ર રજુ કરવાનો આદેશ કર્યો હતો જોકે એમ ન કરવામાં આવે તો કોર્ટે તેમની વિરૂધ પગલા ભરવા મુદે ઓર્ડર આપવાની તૈયારી બતાવી હતી...જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને વી.બી. મયાની કોર્ટે કહ્યું કે તમને આમારા ઓર્ડર વિરૂધ સુપ્રિમમાં જવાની પણ છુટ છે...લોકોનો આરોગ્યનો પ્રશ્ન અમારા માટે સર્વ-પરી છે...

અરજદારના વકીલે વાતચીત કરતા જણાવ્યું કે ગામનો રહેણાંક વિસ્તાર અને ઔઘોગિક એકમ વચ્ચે 268 મીટરનો અંતર છે જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે ઔઘોગિક વિસ્તાર રહેણાંક વિસ્તારથી 500 મીટર દુર હોવું જોઈએ...એટલું જ નહિ એકમો પાસે ગૈચરની જમીનમાં તળાવ આવેલું છે જેમાં પશુ પાણી પીવે જેથી તેમના જીવને પણ જોખમ હોવાથી અન્ય સ્થળે ખસેડવામાં આવે...

ઉમેદપુર ગામ પાસે આવેલી સર્વે નંબર 111, 112  અને 119ની જમીન ઔધોગિક એકમોને આપવા બાબતે ગામજનોનો વિરોધ હોવા છતાં ગુજરાત પ્રદુષણ નિયત્રંણ બોર્ડના ઓર્ડરની અવગણના કરી સાબરકાંઠાના કલેક્ટરે જમીન ખાનગી એકમોને ફાળવી દીધી છે.... આ મામલે અનેક વાર જીપીસીબીને રજુઆત કરવામા ંઆવી હોવા છતાં પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ 1974ના નિયમ 33(A)નું અમલીકરણ કરવામાં આવતું નથી..અરજદારનો આક્જીષેપ છે કે પીસીબીની ટીમે અગાઉ જ્યારે મુલાકાત લીધી હતી ત્યારે ઔધોગિક એકમોનું બાંધકામ ચાલતું હતું તેમ છતાં અમારી સાંભળવામાં આવી નથી...

અરજદારનો આક્ષેપ છે કે ખાનગી પાર્ટીને ફાયદો કરાવવા માટે જીલ્લા જમીન રેકોર્ડ  અધિકારીએ ગેરકાયદેસર રીતે જમીનની માપણી કરી છે.. ખાનગી જમીન પરથી રોડ પસાર કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો..અરજદારે કહ્યું કે આ મુદે ગ્રામ પંચાયતથી લઈને જીલ્લા કલેક્ટરને રજુઆત કરાઈ છતાં મુદાની સુદ્ધ ન લેવાતા હાઈકોર્ટના શરણે આવું પડ્યું હતું..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.