ETV Bharat / state

સાબરકાંઠામાં સર્જાયો કુદરતી કરફ્યુ, તાપમાનનો પારો 43એ પહોંચ્યો

સાબરકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર થઈ રહી છે રવિવારે સાબરકાંઠાનું તાપમાન બપોર બાદ 43 ડીગ્રી સુધી પહોંચતા શહેરમાં કુદરતી કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 28, 2019, 7:10 PM IST

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમીની અસર થવાની સંભાવનાને પગલે રવિવારે સાબરકાંઠાનું તાપમાન બપોર બાદ 43 ડીગ્રી સુધી પહોંચ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરમાં બપોર બાદ ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચ્યા બાદ શહેરમાં કુદરતી કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. સમગ્ર જિલ્લામાં ગરમી વધતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

સાબરકાંઠામાં સર્જાયો કુદરતી કરફ્યુ

જોકે હજુ હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં સાબરકાંઠા જિલ્લાને ઓરેન્જ કેપની આગાહી કરવામાં આવી છે જોકે જિલ્લામાં અત્યારથી જ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર તંત્ર કામે લાગ્યું છે તેમજ છેવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી ઓઆરએસ સહિત પ્રાથમિક દવાઓ પહોંચાડવામાં આવી રહી છે.

Intro:એન્કર;-સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીને પગલે ખાસ કરી ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર થઈ રહી છે આજે સાબરકાંઠાનું તાપમાન બપોર બાદ 43 ડીગ્રી સુધી પહોંચતા શહેરમાં કુદરતી કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.

Body:હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમીની અસર થવા ની સંભાવના ને પગલે આજે સાબરકાંઠાનું તાપમાન બપોર બાદ 43 ડીગ્રી સુધી પહોંચ્યું છે.આજે સાબરકાંઠાના હિંમતનગર માં બપોર બાદ ગરમી નો પારો 43 ડિગ્રી પહોંચ્યા બાદ શહેરમાં કુદરતી કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.સમગ્ર જિલ્લામાં ગરમી વધતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જોકે હજુ હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં સાબરકાંઠા જિલ્લાને ઓરેન્જ કેપની આગાહી કરવામાં આવી છે જોકે જિલ્લામાં અત્યારથી જ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર તંત્ર કામે લાગ્યું છે તેમજ છેવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી ઓઆરએસ સહિત પ્રાથમિક દવાઓ પહોંચાડવામાં આવી રહી છે.

Conclusion:જોકે ગરમી નો આ પારો આગામી સમયમાં સ્થાનિકોને કેટલો દજાડશે એ તો સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.