ETV Bharat / state

ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યુ ઈડર, અત્યારથી જ દઝાડે તેવી છે ગરમી - Gujarati news

સાબરકાંઠા: જિલ્લાનું ઇડર શહેર સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર માનવામાં આવે છે. અત્યારથી જ ઇડરમાં ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. બપોરના સમયે જાણે બજારોમાં કરફ્યુ જેવો મહોલ જામે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 8, 2019, 7:24 PM IST

હાલ સમગ્ર ગુજરાત ગરમીથી શેકાઈ રહ્યું છે. ત્યારે સાબરકાંઠાનું ઇડર પણ આગના ગોળા વરસાવી રહ્યું છે. તો લોકો પણ ગરમીથી બચવા વિવિધ નુસ્ખા અપનાવી રહ્યા છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને ગરમીથી બચવા વિવિધ સલાહ સુચન અપવામાં આવી રહ્યા છે. તો ભારે ગરમીમાં બહાર ન નીકળવું તો ગરમીથી બચવા સુતરાવ કપડાં પહેરવા બહારના ઠંડા પીણા પીવાનું તાળવા સહિત સગર્ભા મહિલાઓ નાના બાળકો તેમજ વૃધ્ધોને ગરમીમાં બહાર ન જવાની મેડિકલ ઓફિસર દ્વારા સલાહ આપવામાં આવી છે.

ગુજરાતનું સૌથી ગરમ શહેર ઈડરમાં અત્યારથી જ દઝાડે તેવી ગરમી

નોંધનીય છે, કે ઇડરમાં અત્યારથી જ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં દસ ટકાથી વધુનો વધારો થયો છે. સ્થાનિક લોકો પણ અત્યારથી જ ગરમીમાં શેકાઈ રહ્યા છે. જો કે અત્યારથી જ શરૂ થયેલી ગરમી આગામી સમયમાં કેટલા અંશે સ્થાનિકોને દજાડશે એ તો સમય જ બતાવશે.

Intro:સાબરકાંઠા જિલ્લા નું ઇડર શહેર સમગ્ર રાજ્ય માં સૌથી ગરમ શહેર માનવામાં આવે છે અને અત્યાર થી જ ઇડર ની ગરમી આસમાને પહોંચી ગઈ છે 10 વાગ્યાં થી જાણે બજાર માં કરફ્યુ જેવો મહોલ જામે છે

Body:હાલ સમગ્ર ગુજરાતમાં ગરમી થી શેકાઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠા નું ઇડર પણ આગ ના ગોળા વરસાવી રહ્યું છે તો લોકો પણ ગરમી થી બચવા વિવિધ નુસ્ખા અપનાવી રહ્યા છે.એકતરફ આરોગ્ય વિભાગ દ્રારા પણ લોકોને ગરમી થી બચવા વિવિધ સલાહ સુચન અપાવી રહ્યા છે તો ભારે ગરમી માં બહાર ન નીકળવું તો ગરમી થી બચવા સુતરાવ કપડાં પહેરવા બહારના ઠંડા પીણા પીવાનું તાળવા સહિત સગર્ભા મહિલાઓ નાના બાળકો તેમજ વૃધ્ધોને ગરમી માં બહાર ન જવાની મેડિકલ ઓફિસર દ્વારા સલાહ આપવામાં આવી છે.નોંધનીય છે કે ઇડર માં અત્યાર થી જ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માં 10 ટકા થી વધુ નો વધારો થયો છે અને સ્થાનિક લોકો પણ અત્યારથી જ ગરમીમાં શેકાઈ રહ્યા છે

Conclusion:જોકે અત્યારથી જ શરૂ થયેલી ગરમી આગામી સમયમાં કેટલા અંશે સ્થાનિકો ને દજાડશે એતો સમયજ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.