ETV Bharat / state

જમીનમાં દટાયા છતાં જીવતી મળેલી બાળકીનું છેવટે મોત નીપજ્યું, રક્ષાબંધનના દિવસે આ રીતે છૂટ્યો પ્રાણ - જમીનમાં દટાયેલી જીવિત મળેલી બાળકી

હિંમતનગરના ગાંભોઇમાં જમીનમાં દટાયા છતાં જીવતી મળેલી બાળકીનું હોસ્પિટલમાં ( New Born Baby Found in Sabarkantha ) આખરે મોત નીપજ્યું છે. માતાપિતાથી તરછોડાયેલી નવજાત બાળકીનું હોસ્પિટલમાં ( Himmatnagar Civil Hospital ) સઘન સારવાર બાદ આજે રક્ષાબંધનના દિવસે જ મોત (Girl found alive from ground in Gambhoi dies) નીપજતાં સારવાર કરનાર તબીબી સ્ટાફમાં શોક છવાયો હતો.

જમીનમાં દટાયા છતાં જીવતી મળેલી બાળકીનું છેવટે મોત નીપજ્યું, રક્ષાબંધનના દિવસે આ રીતે છૂટ્યો પ્રાણ

author img

By

Published : Aug 11, 2022, 6:01 PM IST

Updated : Aug 11, 2022, 7:35 PM IST

હિંમતનગર ગાંભોઇમાં જીવતી દાટી દેવાયેલી મળેલી ( New Born Baby Found in Sabarkantha ) નવજાત દીકરીનું છેવટે સારવાર દરમિયાન આજે રક્ષાબંધનના દિવસે વહેલી સવારે 4.50 કલાકે હૃદય બંધ પડી જતાં મોત નીપજ્યું હતું. હિંમતનગર સિવિલ હોસ્પિટલના ( Himmatnagar Civil Hospital ) તબીબી સ્ટાફ અને વહીવટી તંત્ર દ્વારા તેને બચાવવાના પ્રયત્નો નિષ્ફળ જતાં શોક છવાયો હતો. હોસ્પિટલ દ્વારા દીકરીનું પોસ્ટમોર્ટમ કરી તેના મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો. તો પોલીસ તંત્ર (Sabarkantha Police ) દ્વારા આગામી સમયમાં આરોપી માતાપિતા સામે વધુ કલમ ઉમેરવાનો સંકેત અપાયો છે.

બાળકીની સઘન સારવાર બાદ આજે રક્ષાબંધનના દિવસે જ મોતથી શોક છવાયો

શું હતી ઘટના હિંમતનગરના ગાંભોઇમાં 4 ઓગસ્ટે ખેતરમાં કામ કરી રહેલા કેટલાક ખેતમજૂરોને જમીનમાં દાટી દેવાયેલ બાળકી મળી હતી જે જીવંત હાલતમાં (Girl buried in the ground found alive) હતી. જેને લઇને ગામના આગેવાનોને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતાં બાળકીને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ( Himmatnagar Civil Hospital ) સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ કેસમાં પોલીસ (Sabarkantha Police ) કાર્યવાહીમાં બાળકીના માતાપિતાને ઝડપી લેવામાં આવ્યાં હતાં.બાળકી અધૂરા માસે જન્મેલી હતી જેને તેનીા માતાપિતાએ જ ભોંયમાં જીવતી ભંડારી દીધી હતી.

હોસ્પિટલ દ્વારા તમામ પ્રયત્નો કરાયાં બાળકીને બચાવવા માટે હોસ્પિટલ ( Himmatnagar Civil Hospital ) દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં હતાં. રાજ્ય સરકાર દ્વારા પણ નવજાત બાળકોના સ્પેશિયાલિસ્ટને તાત્કાલિક ધોરણે વડનગરથી સાબરકાંઠા શિફ્ટ કરવામાં આવ્યા હતાં.છેલ્લા ચાર દિવસમાં દીકરીની તબિયતમાં પણ સુધારો થયો હતો તેમ જ તેના વજનમાં પણ વધારો થયો હતો. જોકે ગતરાત્રિ દરમિયાન અચાનક તેની હાલત વધારે લથડી હતી.

આ પણ વાંચો અહો આશ્ચર્યમ : જમીનમાં દાટેલી બાળકી જીવિત હાલતમાં મળી

બાળકીના મૃતદેહને પરિવારજનોને સોંપાયો તમામ સારવાર પૂરી પાડવાનો પ્રયત્ન કરાયો હોવા છતાં ઉપરાઉપરી દીકરીને હાર્ટએટક આવતા તેનો આજે સવારે 4.40 કલાકે મોત થયું છે. સાબરકાંઠા જિલ્લા કલેકટર સહિત જિલ્લા પોલીસ વડા સિવિલ હોસ્પિટલ ( Himmatnagar Civil Hospital ) પહોંચી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ વાલીવારસોને સુપરત કર્યો હતો.

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં બાળ તસ્કરીનો પ્રયાસ કરતાં સ્ત્રી વેશધારી પરપ્રાંતીય યુવક ઝડપાયો

હત્યાની કલમ ઉમેરાશે બાળકીને જમીનમાં જીવતી દાટી દેનાર માતાપિતામાંથી પિતાને હત્યાના પ્રયાસ માટે જેલમાં ધકેલી દેવાયાં છે જ્યારે માતા હજુ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આજે દીકરીનું મોત થતા આગામી સમયમાં ગાંભોઇમાં જમીનમાં દટાયા છતાં જીવતી મળેલી બાળકીના ( New Born Baby Found in Sabarkantha ) મામલામાં હવે સાબરકાંઠા પોલીસે (Sabarkantha Police ) વધુ તપાસ હાથ ધરાયા બાદ 302 જેવી હત્યાની કલમ પણ ઉમેરાય તેવા સંકેત આપ્યા છે.

Last Updated : Aug 11, 2022, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.