ETV Bharat / state

સાબરકાંઠાઃ પીડિતાને આખરે ન્યાય, ખેડબ્રહ્મા ગેંગરેપના આરોપી ઝડપાયા - ખેડબ્રહ્મા ન્યુઝ

ખેડબ્રહ્માઃ તાલુકાના ખેરોજ વિસ્તારમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક સગીરા પર સગીર યુવક સહિત અનેક વ્યક્તિએ દુષ્કર્મ ગુજારતા સમગ્ર જિલ્લામાં હડકંપ સર્જાયો છે. એક જ સપ્તાહમાં સતત બે ગેંગરેપના પગલે જિલ્લા પોલીસ પણ દોડતી થઇ છે.

sabrkantha
author img

By

Published : Jul 26, 2019, 8:20 PM IST

સાબરકાંઠાના ખેડબ્રહ્માના ખેરોજ પોલીસે આ મુદ્દે એક સગીર સહિત બે આરોપીની અટકાયત કરી છે. તેમજ હાલમાં આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પરીક્ષણો માટે તપાસ કરવા સહિત નિવેદનો લઇ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. છેલ્લા એક સપ્તાહમાં જિલ્લામાં બે ગેંગરેપ થવાના પગલે સામાન્ય લોકોમાં પણ હવે ભયનો માહોલ સર્જાયો છે.

સાબરકાંઠામાં ખેડબ્રહ્મા ગેંગરેપના આરોપી ઝડપાયા..

સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસ પહેલા હિંમતનગર નજીક વહેલી સવારે પાણી પીવાના બહાને સ્થાનિક યુવતી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. જો કે ચાર દિવસ બાદ ખેડબ્રહ્માના ખેરોજ વિસ્તારમાં પણ શાકભાજી લઇ પરત આવતી સગીરાનું અપહરણ કરી નજીકના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કરાતા સમગ્ર જિલ્લામાં મામલો ચર્ચાયો છે. હાલમાં પોલીસે આ મુદ્દે 2 આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે દિનપ્રતિદિન વધતો જતો ગુનાહિત પ્રવૃત્તિનો ગ્રાફ ક્યારે નીચો આવશે એ તો સમય બતાવશે.

Intro:સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ વિસ્તારમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં એક સગીરા પર સગીર યુવક સહિત અનેક વ્યક્તિએ દુષ્કર્મ ગુજારતા સમગ્ર જિલ્લામાં હડકંપ સર્જાયો છે એક જ સપ્તાહમાં સતત બે ગેંગરેપના પગલે જિલ્લા પોલીસ પણ દોડતી થઇ છે Body:સાબરકાંઠાના ખેડબ્રહ્માના ખેરોજ પોલીસે આ મુદ્દે એક સગીર સહિત બે આરોપીની અટકાયત કરી છે તેમજ હાલમાં આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે બંને આરોપીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પરીક્ષણો માટે તપાસ કરવા સહિત નિવેદનો લઇ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે .છેલ્લા એક સપ્તાહમાં જિલ્લામાં બે ગેંગરેપ થવાના પગલે સામાન્ય લોકોમાં પણ હવે ભયનો માહોલ સર્જાયો છે સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસ પહેલા હિંમતનગર નજીક વહેલી સવારે પાણી પીવાના બહાને સ્થાનિક યુવતી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી જોકે ચાર દિવસ બાદ ખેડબ્રહ્માના ખેરોજ વિસ્તારમાં પણ શાકભાજી લઇ પરત આવતી સગીરા નું અપહરણ કરી નજીકના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કરાતા સમગ્ર જિલ્લામાં મામલો ચર્ચાના એરણે છે હાલમાં પોલીસે આ મુદ્દે બે આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે દિનપ્રતિદિન વધતો જતો ગુનાહિત પ્રવૃત્તિ નો ગ્રાફ ક્યારે નીચો આવશે એ તો સમય બતાવશે

બાઈટ દિનેશ ચૌહાણ ડીવાયએસપી ઈડરConclusion:જોકે એક જ સપ્તાહમાં એકસાથે બે ગેંગરેપની ખબર થી સમગ્ર જિલ્લામાં હાલ ખરાબ સર્જાય છે ત્યારે આવા વધતા જતા ગુનાઓ સામે ક્યારે ઠોસ પગલા ભરાશે તેમજ ગુનેગારો ને ગુનો કરતાં સો વખત વિચારો પડે તેવી સ્થિતિ ક્યારે નિર્માણ થશે એ તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.