ગુજરાતમાં ઠાકોર ક્ષત્રિય સેનાની સ્થાપના થઈ હતી . જો કે હાલમાં રાજકારણની મોસમમાં ઠાકોર સેનાની લોકસભાની ઉમેદવારીમા બાદબાકી થતા બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામા પણ રોશ ની લાગણી પેદા થઇ છે. આ અંગે ઠાકોર સેનાના ઉપ પ્રમુખ ધવલસિંહ ઝાલા એ ETV BHARAT સાથેની વાતચીતમા જણાવ્યું હતું.
ઉમેદવારીને લઇને ઠાકોર સમાજમાં અસંતોષની લાગણી
સાબરકાંઠા: સામાજીક બાબતોને આધારે ગુજરાતમાં ઠાકોર ક્ષત્રિય સેનાની સ્થાપના થઈ હતી. જો કે હાલમાં રાજકારણની મોસમમાં ઠાકોર સેનાની લોકસભાની ઉમેદવારીમાં બાદબાકી થતા હવે અસંતોષની લાગણી વ્યક્ત થવા પામી છે.
સ્પોટ ફોટો
ગુજરાતમાં ઠાકોર ક્ષત્રિય સેનાની સ્થાપના થઈ હતી . જો કે હાલમાં રાજકારણની મોસમમાં ઠાકોર સેનાની લોકસભાની ઉમેદવારીમા બાદબાકી થતા બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામા પણ રોશ ની લાગણી પેદા થઇ છે. આ અંગે ઠાકોર સેનાના ઉપ પ્રમુખ ધવલસિંહ ઝાલા એ ETV BHARAT સાથેની વાતચીતમા જણાવ્યું હતું.
R_GJ_SBR_02_4 Apr_Thakor_Exl Avb_HasmukhFtp_Avb1 to 1સ્લગ-ઠાકોરએન્કર:-સામાજીક બાબતોને આધારે ગુજરાત માં ઠાકોર ક્ષત્રિય સેના ની સ્થાપના થઈ હતી જોકે હાલ માં રાજકારણ ની મોસમ માં ઠાકોર સેના ની લોકસભાની ઉમેદવારી માં બાદબાકી થતા હવે અસંતોષ ની લાગણી વ્યક્ત થવા પામી છે.ગુજરાત માં ઠાકોર ક્ષત્રિય સેના ની સ્થાપના થઈ હતી જોકે હાલ માં રાજકારણ ની મોસમ માં ઠાકોર સેના ની લોકસભાની ઉમેદવારી માં બાદબાકી થતા બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા માં પણ રોશ ની લાગણી પેદા થઇ છે.આ અંગે ઠાકોર સેના ના ઉપ પ્રમુખ ધવલસિંહ ઝાલા એ ઈટીવી સાથે ની વાતચીત માં કંઈક આમ જણાવ્યું હતું
1 ટુ 1 ધવલ સિંહ ઝાલા,ઠાકોર સેના ઉપ પ્રમુખ