ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રદ, ભાજપનું વોકઆઉટ - અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર

સાબરકાંઠાઃ તાજેતરમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 14 તેમજ ભાજપના 7 સદસ્યો એકઠા થઇ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. જેને આજની બેઠકમાં 0ની સામે 28 મતથી નામંજુર કરાઈ હતી. જેના પગલે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા યથાવત રહી હતી.

sabarkantha district panchayat
author img

By

Published : Sep 21, 2019, 3:42 PM IST

અવિશ્વાસ મત પાછળ પ્રમુખની જોખમી તેમજ સ્થાનિક પક્ષના સદસ્યોને અન્યાય થતો હોવાની રજૂઆત કરાઈ હતી. જો કે, આજે અવિશ્વાસ દરખાસ્ત મુદ્દે યોજાયેલી સભામાં ભાજપના એક પણ વ્યક્તિ હાજર રહી ન હતી. કોંગ્રેસના તમામ 28 સભ્યો હાજર રહેતા અવિશ્વાસ પ્રસ્તાવ રકાસ કર્યો હતો. આ મુદ્દે સાબરકાંઠા જિલ્લા પંચાયતના ભાજપના વિરોધ પક્ષના નેતાઓ સ્થાનિક પ્રમુખ સામે ભ્રષ્ટાચાર તેમજ વિકાસથી વંચિત હોવાની બાબતે રજૂઆત કરી હતી. તો સામે પક્ષે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સભ્યોમાં મનદુઃખ હોવાની વાતને રજૂ કરી હાલમાં ઘી ઠામમાં ઘી પડ્યું હોવાની વાત કરી હતી. આ સાથે જ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આજે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ પક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ સામે ભાજપના એક પણ વ્યક્તિ હાજર ન રહેતા હોય અને પાર્ટીમાં મનદુઃખ હોવાની વાત સામે આવી હતી.

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રદ, ભાજપનું વોકઆઉટ

Intro:સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં આજે અવિશ્વાસ દરખાસ્ત ૦ જેમ ૨૮ થી નામંજુર થઇ છે જેના પગલે આજે કોંગ્રેસ ની જિલ્લા પંચાયત માં સત્તા યથાવત રહેવા પામી હતી.Body:તાજેતરમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 14 તેમજ ભાજપના સાત સદસ્ય ભેગા થઇ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી જેમાં અવિશ્વાસ મત પાછળ પ્રમુખની જોખમી તેમજ સ્થાનિક પક્ષના સદસ્યો ને અન્ય થતો હોવાની બાબતની રજૂ કરવામાં આવ્યો હતો જોકે આજે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને vijali અવિશ્વાસ મુદ્દે સભામાં ભાજપના એક પણ વ્યક્તિએ હાજર ન રહેતા કોંગ્રેસના તમામ 28 સભ્યો હાજર રહે અવિશ્વાસ પ્રસ્તાવ રકાસ કર્યો હતો જોકે આ મુદ્દે સાબરકાંઠા જિલ્લા વિરોધ પક્ષના નેતા સ્થાનિક પ્રમુખ સામે ભ્રષ્ટાચાર તેમજ વિકાસથી વંચિત તાની બાબતે રજૂઆત કરી હતી તો સામે પક્ષે સાબરકાંઠા જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સભ્યોમાં મનદુઃખ હોવાની વાતને રજૂ કરી હાલમાં ઘી માથામાં ગીત હોવાની વાત કરી હતી સાથોસાથ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આજે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ પક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ સામે ભાજપના એક પણ વ્યક્તિ હાજર રહ્યા હોવાની વાત કરી અવિશ્વાસ દરખાસ્ત નામુ થયાની પતિ જોકે આક્ષેપ-પ્રતિઆક્ષેપ પછી સાબરકાંઠા જિલ્લાનો વિકાસ રુંધાતો હોવાની ચર્ચા પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી.

બાઈટ: રાજેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા
બાઈટ:- મહેન્દ્રસિંહ રહેવર,વિરોધ પક્ષ,ભાજપ
બાઈટ:- રતનબેન સુતરીયા,જિલ્લા પંચાયત પ્રમુખ, સાબરકાંઠાConclusion:જોકે અવિશ્વાસ તેમજ વિશ્વાસની વચ્ચેના ગજગ્રાહ માં સાબરકાંઠા જિલ્લાની જનતાને ક્યારે ન્યાય મળશે એ તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.