ETV Bharat / state

નદીમાં ન્હાવા ગયેલા યુવક પર મગરે કર્યો હુમલો - hasmukh patel

સાબરકાંઠાઃ નદીમાં ન્હાવા ગયેલા યુવક પર મગરે હુમલો કર્યો હતો. જેમાં યુવકના પગ પર ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો.

નદીમાં ન્હાવા ગયેલા યુવક પર મગરે કર્યો હુમલો
author img

By

Published : Jun 23, 2019, 9:44 AM IST

પોશીના તાલુકાના કૂકડી ગામે આવેલ નદીમાં ન્હાવા પડેલા સેબલિયા ગામના 40 વર્ષીય ગુજરા ગમાર પર મગરે હુમલો કર્યો હતો. તેમના મિત્રોનું ધ્યાન જતાં યુવકને બહાર ખેંચી લેતા તેનો આબાદ બચાવ થયો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. જોકે, યુવાનને પગમાં ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

R_GJ_SBR_02_22 Jun_Humlo_Av_Hasmukh

સાબરકાંઠા જીલ્લાના પોશીનામાં નદીમાં ન્હાવા ગયેલા યુવક અને મગર વચ્ચે યુધ્ધ ખેલાયુ હતુ. જેમાં મગરને યુવકનો પગ કોતરી નાંખતા ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા.

પોશીના તાલુકાના કૂકડી ગામે આવેલ નદીમાં ન્હાવા પડેલા સેબલિયા ગામના ૪૦ વર્ષીય ગુજરાભાઇ રૂપાભાઇ ગમારને મગર કરડી જતા તેમના મિત્રોએ ગુજરાભાઇને બહાર ખેંચી લેતા તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, તેમને પગે ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જયા ડો. જયેશ ડામોરે તેમની સારવાર શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.