ETV Bharat / state

સાબરકાંઠામાં યોજાયું કોંગ્રેસનું જનજાગરણ સંમેલન, કોંગ્રેસે 2022ની ચૂંટણી જીતવા બાંયો ચડાવી - ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસની રણનીતિ

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) આવી રહી છે. ત્યારે કોંગ્રેસે હવે ચૂંટણી જીતવા માટે બાંયો ચડાવી છે. તાજેતરમાં જ સાબરકાંઠામાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારીથી (Congress in charge of the region) લઈ કાર્યકારી પ્રમુખ (Acting president) સુધીની ટીમનું જનજાગરણ સંમેલન (Janjagaran Sammelan) યોજાયું હતું. આ સંમેલનમાં હાજર રહી સભ્યોએ નોંધણી શરૂ કરાવી હતી. તો આ સંમેલનમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Leader of Opposition Paresh Dhanani), કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Congress Acting President Hardik Patel), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા (Gujarat Pradesh Congress President Amit Chavda) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ તેમણે ગુજરાતને ફરી આઝાદી અપાવવાના યજ્ઞમાં જોડાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી.

સાબરકાંઠામાં યોજાયું કોંગ્રેસનું જનજાગરણ સંમેલન, કોંગ્રેસે 2022ની ચૂંટણી જીતવા બાંયો ચડાવી

author img

By

Published : Nov 18, 2021, 9:45 AM IST

  • સાબરકાંઠામાં કોંગ્રેસે યોજ્યું જનજાગરણ સંમેલન (Janjagaran Sammelan)
  • સંમેલનમાં કોંગ્રેસ પ્રભારી (Congress in charge of the region), કોંગ્રેસ અધ્યક્ષ (Congress President), કાર્યકારી પ્રમુખ (Acting president)રહ્યા ઉપસ્થિત
  • ગુજરાતને ફરી આઝાદી અપાવવાના યજ્ઞમાં જોડાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી
  • કાર્યકર્તાઓથી લઈને લોકોમાં વિશ્વાસ જગાવવા કોંગ્રેસ લગાવી રહી છે એડીચોટીનું જોર
    ભાજપ ડ્રગ્સનો મુદ્દો છોડી ઈંડાની લારીઓ પાછળ પડી છેઃ ધાનાણી

સાબરકાંઠાઃ કોંગ્રેસ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) જીતવા ફરી મેદાને ઉતરી છે. રાજ્યભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓથી લઈને લોકોમાં વિશ્વાસ જગાવવા ફરી કામ શરૂ કર્યું છે. તેવામાં સાબરકાંઠામાં કોંગ્રેસનું જનજાગરણ સંમેલન (Congress Janjagaran Sammelan) યોજાયું હતું, જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Leader of Opposition Paresh Dhanani), કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Congress Acting President Hardik Patel), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા (Gujarat Pradesh Congress President Amit Chavda) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ તેમણે ગુજરાતને ફરી આઝાદી અપાવવાના યજ્ઞમાં જોડાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી.

ગુજરાતને ફરી આઝાદી અપાવવાના યજ્ઞમાં જોડાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી

આ પણ વાંચો- 'હિન્દુ' ધર્મ અને 'હિન્દુત્વ' એ રાજનીતિનો વિચાર છે, બન્નેને એકબીજા સાથે જોડવા અયોગ્ય છેઃ શશિ થરૂર

કોઈપણ વ્યક્તિની કાનાફૂસી ચાલશે નહીંઃ ધાનાણી

આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ (Leader of Opposition Paresh Dhanani) જણાવ્યું હતું કે, આવતું વર્ષ ગુજરાત માટે ખૂબ મહત્ત્વનું છે. લગ્ન તેમ જ ચૂંટણીમાં આમંત્રણ વિના કોઈ આવતું નથી, જેથી નોતરૂં આપવા જવું જરૂરી છે. જોકે, ભાજપની સામે કોંગ્રેસે કોરોના કાળમાં ખભેથી ખભો મિલાવી કામ કર્યું છે. તેમ જ ગુજરાતમાં મત પવિત્ર વસ્તુ હોવા છતાં તેનો કમલમથી વેપાર થાય છે. સાથોસાથ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર (Congress Government) બનશે તો પ્રથમ બેઠકમાં પ્રથમ નિર્ણય કોરોના કાળમાં મૃતકોને 4 લાખનું રૂપિયા આપવાનો કરાશે.

સંમેલનમાં કોંગ્રેસ પ્રભારી (Congress in charge of the region), કોંગ્રેસ અધ્યક્ષ (Congress President), કાર્યકારી પ્રમુખ (Acting president)રહ્યા ઉપસ્થિત

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતની યુવા પેઢી (The young generation of Gujarat) નસેડી બનવા તરફ જઈ રહી છે. ત્યારે ભાજપ સરકાર (BJP Government) ડ્રગ્સનો મુદ્દો છોડી ઈંડાની લારીઓ (Egg lorries) બંધ કરાવતી હોવાથી તે હાસ્યાસ્પદ બાબત છે. ગાંધીના ગુજરાતમાં ગોડસેની (Godse) જામનગર નજીક પ્રતિમા મૂકાઈ છે. તે સમગ્ર ગુજરાતના ગાંધીના ગૌરવ માટે કઠોર આઘાત સમાન છે. જોકે, હિન્દુઓનો ઠેકો લઈ ફરનારા લોકોએ આઝાદીમાં કોઈ પણ પ્રકારનો ભાગ લીધો નથી. તેમ જ હાલના તબક્કે વિવિધ ગુજરાતના ગૌરવને બતાવો મહત્ત્વનું છે કે, આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ખભેખભો મિલાવી તમામ કાર્યકરો એકરૂપ બને તે જરૂરી છે અને કાર્યકરો એકરૂપ બનશે તો ગુજરાતના ગૌરવ અને ફરીથી જાગૃત કરી શકાશે.

ચૂંટણીમાં ગુજરાતની જનતા નક્કી કરશેઃ રઘુ શર્મા

આ પણ વાંચો- ગોડસેની મૂર્તિ મામલે સરકાર સામેલ નથી, અમુક પ્રકારની માનસિકતાવાળા લોકો આવું કરે છે: વાઘાણી

તો આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગુજરાત કોંગ્રેસના નવા વરાયેલા પ્રભારી રઘુ શર્માએ (Gujarat Congress in-charge Raghu Sharma) જણાવ્યું હતું કે, કાર્યકર ધારે તો ગમે તેવી બાજી સુધારી તેમ જ બગાડી શકે છે. સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકો પૈકી બે બેઠકોનું માર્જિન તો માત્ર સામાન્ય મહત્ત્વનું છે, ત્યારે આગામી સમયમાં સાબરકાંઠામાં કાર્યક્રમનું મહત્ત્વ વધારે જરૂરી છે. સાથોસાથ પ્રદેશકક્ષાએ કાનાફૂસી કરનારા અને ક્યારેય ચલાવી લેવાશે નહીં. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના (Leadership change in Gujarat) મુદ્દે રઘુ શર્માએ જણાવ્યું હતું કે, હાલમાં નેતૃત્વ પરિવર્તન (Leadership change) આ મામલે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નથી. હાલમાં કોંગ્રેસનું ધ્યાન માત્ર આગામી ચૂંટણી ઉપર છે અને તેમાં ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે, છેલ્લા 26 વર્ષોમાં ભાજપ સરકારે (BJP Government) શું આપ્યું છે તેમ જ કોંગ્રેસ સરકાર (Congress Government) શું આપી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.