હિંમતનગર: શહેરમાં CNG પમ્પ લાઇન ચેક કરવા જતાં અચાનક લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે CNG ગેસ બહાર આવતા વાતાવરણમાં તીવ્ર દુર્ગંધ ફેલાઇ હતી. આ ઘટના દરમિયાન ગેસ લીકેજના પગલે આગ ફાટી નીકળવાની સંભાવના હતી, પરંતુ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે મુખ્ય લાઇન બંધ કરી દેતા મોટી જાનહાનિ ટળી હતી. આમ CNG પર કામ કરનારા કર્મચારીઓ સહિત આસપાસના સ્થાનિકોએ સમયસૂચકતા દાખવી હતી.
હિંમતનગરમાં RTO સર્કલ પાસે CNG પાઇપલાઇનમાં ભંગાણ - હિંમતનગરમાં આરટીઓ સર્કલ પાસે સીએનજી પાઇપલાઇનમાં ભંગાણ
હિંમતનગરમાં આરટીઓ સર્કલ પાસે આવેલા CNG પમ્પ લાઇન ચેક કરવા જતાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ સર્જાઈ હતી. જો કે, સ્થાનિકોની સતર્કતાને પગલે મોટી જાનહાનિ ટળી હતી.
હિંમતનગરમાં આરટીઓ સર્કલ પાસે સીએનજી પાઇપલાઇનમાં ભંગાણ
હિંમતનગર: શહેરમાં CNG પમ્પ લાઇન ચેક કરવા જતાં અચાનક લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે CNG ગેસ બહાર આવતા વાતાવરણમાં તીવ્ર દુર્ગંધ ફેલાઇ હતી. આ ઘટના દરમિયાન ગેસ લીકેજના પગલે આગ ફાટી નીકળવાની સંભાવના હતી, પરંતુ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે મુખ્ય લાઇન બંધ કરી દેતા મોટી જાનહાનિ ટળી હતી. આમ CNG પર કામ કરનારા કર્મચારીઓ સહિત આસપાસના સ્થાનિકોએ સમયસૂચકતા દાખવી હતી.
Intro:સાબરકાંઠાના હિંમતનગરમાં આરટીઓ સર્કલ પાસે આવેલ સીએનજી પમ્પ લાઇન ચેક કરવા જતા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ સર્જાઈ હતી જોકે સ્થાનિકો ની સતર્કતા ને પગલે મોટી જાનહાનિ ટળી છે.Body:સાબરકાંઠાના હિંમતનગરમાં આજે રાત્રે સીએનજી પમ્પ લાઇન ચેક કરવા જતાં અચાનક લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ભાગદોડ સર્જાઇ હતી તેમજ લાઇનમાં ભંગાણ સર્જાવાના પગલે સમગ્ર વિસ્તારમાં સીએનજી ગેસ બહાર આવવાને પગલે વાતાવરણ સહિત તીવ્ર દુર્ગંધ સર્જાઈ હતી જોકે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે મુખ્ય લાઇન બંધ કરી દેતા મોટી જાનહાનિ ટળી છે સામાન્ય રીતે આવી ઘટના દરમિયાન જો સતર્કતા ન રાખવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં એક સાથે આગ ફાટી નીકળે છે પરંતુ આ વિસ્તારમાં સ્થાનિક કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે મુખ્ય લાઇન બંધ કરી દેતા કોઈ જાનહાની સર્જાઈ નથી તેમજ પરિસ્થિતિ પણ પૂર્ણ કંટ્રોલ મય બની રહી છે
સામાન્ય રીતે સીએનજી પંપ ઉપર સૌથી મોટું ભયજનક બાબત એ જ બની રહે છે કે જ્યારે કોઈપણ પ્રકારની આગ લાગવાની ઘટના તેમજ પાઇપલાઇન લીકેજ થવાની કે લાઈન તૂટવાની સ્થિતિ આવે તેને તાત્કાલિક ધોરણે સમયસૂચકતા વાપરી હોય અને ઊભી થયેલી પરિસ્થિતિને કાબૂમાં કરવી તે મહત્વની બાબત હોય છે જોકે હિંમતનગરમાં આજે બનેલી ઘટનાને પગલે એટલું ચોક્કસ કહી શકાય કે સીએનજી પર કામ કરનારા કર્મચારીઓ સહિત આસપાસના સ્થાનિક જો સતર્ક હોય તો ગમે તેટલી મોટી દુર્ઘટના ટાળી શકાય છેConclusion:જોકે આજે હિંમતનગરમાં સ્થાનિકોની સતત અને પગલે મોટી જાનહાનિ ટળી છે ત્યારે ભવિષ્યમાં આવી બીજી ઘટના ન બને તે પણ મહત્વનું બની રહે છે અને એ માટે જેથી તંત્રએ પણ આગામી સમય માટે વધુ સાવચેતી રાખવી એક સમયની જરૂરિયાત છે