ETV Bharat / state

સાબરકાંઠામાં ગેરકાયદેસર યુરિયા ખાતરનું ગોડાઉન સીલ, 630થી વધુ બોરી જપ્ત - Urea

સાબરકાંઠા: જિલ્લાના પિપલોદ નજીકના એક ગોડાઉનમાંથી બુધવારના રોજ 630થી વધુ નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો હતો. આ ઘટનાની જિલ્લા નાયબ ખેતી અધિકારીને થતા તેમણે ગોડાઉન સીલ કરી પોલીસ કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરી છે.

પિપલોદમાંથી પરમિટ વગરનું 630થી વધુ બેગ સાથે પકડાયું નીમ કોટેડ યુરિયા ખાતર,ગોડાઉન કરાયું સીલ
author img

By

Published : Jul 18, 2019, 3:02 PM IST

સાબરકાંઠાના હિંમતનગરમાં પિપલોદથી નજીક એક ગોડાઉનમાં નીમ કોટેડ યુરિયાની 630થી વધુ બેગ પૂર્વ બાતમીના આધારે ઝડપી લેવામાં આવી છે. જોકે આ તમામ જથ્થો કોઈપણ પ્રકારની પાસપોર્ટ વિના બારોબાર ફેક્ટરીઓ તેમજ કંપનીઓમાં વેચાતો હોવાનું ખૂલ્યું છે.

પિપલોદમાંથી પરમિટ વગરનું 630થી વધુ બેગ સાથે પકડાયું નીમ કોટેડ યુરિયા ખાતર,ગોડાઉન કરાયું સીલ

એક તરફ ખેડૂતોને નીમ કોટેડ યુરિયાની અછત હોવાની વાતો વચ્ચે કોઈપણ પ્રકારની પરમિટ ન ધરાવનારા ખાનગી ફેક્ટરી ચલાવનારા યુવક પાસેથી આટલો મોટો જથ્થો ઝડપાતા અધિકારીઓ પણ એક સમયે હતપ્રભ થયા હતા. જો કે આ મુદ્દે ગોડાઉન માલિકની જુબાની લેતા તેને સમગ્ર માલ અમદાવાદ પહોંચાડે છે તેવો સ્વીકાર કર્યો છે.

તેમજ તેણે તમામ માલ ખેડૂતો પાસેથી લીધો હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ 630 નીમ કોટેડ યુરિયા ખેડૂતો પાસેથી મળી આવે એ બાબત શક્ય નથી. આટલો મોટો જથ્થો અહીંયા કઈ રીતે આવ્યો તેમજ રાજસ્થાનમાં તેનો ઉપયોગ કેટલા ભાવે, કઈ રીતે કરાતો હતો. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં લઇ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી છે.

તેમજ હાલમાં ગોડાઉન સીલ કરી આરોપી સામે પગલાં ભરવાની શરૂઆત કરી છે. સૌથી મોટી બાબત એ છે કે, આટલું મોટું કૌભાંડ થયું હોવા છતાં આજ દિન સુધી હકીકતથી વહિવટી તંત્ર પણ અજાણ રહ્યું. તે પણ એક ચર્ચાસ્પદ સવાલ છે. આગામી સમયમાં ખેડૂતોના હિતાર્થેને ધ્યાનમાં રાખી ફરીવાર આવી ઘટના ન સર્જાય તેની તકેદારી જિલ્લાના અધિકારીઓએ રાખવી જરૂરી છે. 0

Intro:સાબરકાંઠાના હિંમતનગરમાં ગતરોજ 630 બેથી વધુ નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાઈ છે જિલ્લા નાયબ ખેતી અધિકારીએ હાલમાં ગોડાઉન સીલ કરી પોલીસ કાર્યવાહી માટે ની તજવીજ હાથ ધરાઇ છેBody:સાબરકાંઠાના હિંમતનગરમાં પિપલોદ થી નજીક એક ગોડાઉનમાં નીમ કોટેડ યુરિયાની 630 થી વધુ બેગ પૂર્વ બાતમીના આધારે ઝડપી લેવામાં આવી છે જોકે આ તમામ જથ્થો કોઈપણ પ્રકારની પાસપોર્ટ વિના બારોબાર ફેક્ટરીઓ તેમજ કંપનીઓમાં વેચાતો હોવાનું ખુલ્યું છે એક તરફ ખેડૂતોને નીમ કોટેડ યુરિયાની અછત હોવાની વાતો વચ્ચે કોઈપણ પ્રકારની પરમિટ ન ધરાવનારા ખાનગી ફેક્ટરી ચલાવનારા યુવક પાસેથી આટલો મોટો જથ્થો ઝડપાતા અધિકારીઓ પણ એક સમયે હતપ્રભ થયા હતા જોકે આ મુદ્દે ગોડાઉન માલિકની જુબાની લેતા તેને સમગ્ર માલ અમદાવાદ પહોંચાડ આતો હોવાની વાત સ્વીકારી હતી તેમજ આ તમામ માં ખેડૂતો પાસેથી લેવાયો હોવાનું પણ જણાવ્યું હતું જોકે ૬૩૦ neem coated urea ખેડૂતો પાસેથી સીધેસીધું મળી આવે એ બાબત શક્ય નથી ત્યારે આટલો મોટો જથ્થો અહીંયા કઈ રીતે આવ્યો તેમજ રાજસ્થાન ઉપયોગ કેટલા ભાવે કઈ રીતે કરતો હતો તે મુદ્દે નાખી અધિકારી દ્વારા તપાસ હાથ ધરી છે તેમજ હાલમાં ગોડાઉન સીલ કરી આરોપી સામે પગલાં ભરવાની શરૂઆત કરી છે જોકે સૌથી મોટી બાબત એ છે કે આટલું મોટું કૌભાંડ આચરાયું હોવા છતાં આજ દિન સુધી હકીકત થી વહિવટી તંત્ર પણ અજાણ રહ્યું એ પણ એક ચર્ચાસ્પદ સવાલ છે ત્યારે આગામી સમયમાં ખેડૂતોના હિતાર્થે આવું કોઈ પણ કોઈ પણ ન સર્જાય તેની તકેદારી જિલ્લાના અધિકારીઓ એ રાખવાની જરૂરિયાત છે Conclusion: આગામી સમયમાં ખેડૂતોના હિતાર્થે સમગ્ર મામલે ભીનું ન સકેલાય તેની પૂરી કાળજી લેવાઇ કાળજી લેવાઈ રહી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.